________________
ભવિતવ્યતા
પ
બન્યા પછી, મે ગુસ્સે થઈને પૅરિસના પેાલીસ-વડા સમક્ષ આપના ઉપર આક્ષેપ કર્યો. છ
મોં. મેડલીન કે જેમને સામાન્ય રીતે હસવાની ટેવ ન હતી, તે જરા હસી પડીને બાલ્યા
“પેાલીસના અધિકાર ઉપર તરાપ મારનાર નગરપતિ કહીને ?’ “છેાડી મૂકેલા એક વખતના વહાણ ઉપરના કેદી નગરપતિ એકદમ કાળા પડી ગયા, પરંતુ જાવ કર્યા વિના જ જણાવ્યું –
“મારી એ માન્યતા ઘણા વખતની હતી. તેના દેખાવ આપને મળતો આવતા હતા; આપે તેના મૂળ ગામ ફેવમાં કેટલીક માહિતી મેળવવા પ્રયત્ન કર્યા હતા; આપની કેડામાં તેના જેટલું જ જોર સાબિત થયું હતું, વગેરે કારણા હતાં. પરંતુ આપને મેં જીન વાલજીન માની લીધા એ મારી ભારે ગફલત હતી.” તમે શું નામ કહ્યું ?”
66
' જીત વાલજીન. વીસ વર્ષ પહેલાં હું ટુલાં બંદરે લશ્કરી વહાણા ઉપર દેખરેખ રાખનાર મદદનીશ હતા, તે વખતે એ કેદીને મે' જોયા હતા. વહાણ ઉપરથી છૂટથા પછી, એ જીન વાલજીને એક બિશપને ત્યાં ચારી કરી હતી, અને પછી એક ગારુડી છેાકરાને રાજમાર્ગ ઉપર લૂંટયો હતા. આઠ વર્ષોથી એ માણસ અલાપ થઈ ગયા હતા અને તેના કશા પો લાગતા ન હતા; મને લાગ્યું કે – અને પછી મેં પૅરિસના પોલીસ વડા સમક્ષ આક્ષેપ કર્યો.
29
66
અને તમને તેમના તરફથી શે। જવાબ મળ્યો ? ”
“કે હું ગાંડા થયા છું!”
"6 પછી ?”
66
તે સાહેબ સાચા હતા,
99
કહીને. પેાતાની આંખા ઊંચી
"9
""
66
ભારે નસીબની વાત કે તમે એ કબૂલ રાખા છે.
..
‘મારે કબૂલ રાખવું જ જોઈએ; કારણ કે સાચા જીન વાલજીન જડયો છે. '
Jain Education International
માં. મેડલીનના હાથમાં જે ચાપડી હતી, તે એકદમ પડી ગઈ. તેમણે માથું ઊંચું કરી, જાવર્ટ સામું તીક્ષ્ણ નજરે જોયું અને પછી અવર્ણનીય ઢબથી તે એક જ શબ્દ બાલ્યા :
“ હે ! ” લેમિ૦ ~ ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org