________________
લે મિરાન્ડ બાજુ ઊભે રહ્યો. આજે તેના મોં ઉપર એક પ્રકારની પશ્ચાત્તાપની તથા દૃઢતાની વિચિત્ર છાયા હતી.
કહે, શી વાત છે, જવર્ટ?”
જાવટે એક ક્ષણ જાણે કશો વિચાર કરી લેતા હોય તેમ ચૂપ રહ્યો; અને પછી ગંભીરતાથી બોલ્યો –
એક શિક્ષાપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે, સાહેબ.” કયું કૃત્ય ?”
સરકારના એક નાના માણસે એક મૅજિસ્ટ્રેટ પ્રત્યેનું સંમાન દાખવવામાં ગંભીર ગલફત કરી છે. મારી ફરજ હોવાથી એ બીના આપના લક્ષ ઉપર લાવવા માટે હું આવ્યો છું.”
“ એ માણસ કોણ છે?” “હું પિતે.”
“અને એ મેજિસ્ટ્રેટ કોણ છે, જેને તમારી પ્રત્યે ફરિયાદ કરવાનું કારણ છે?”
આપ સાહેબ પિતે.”
મેં. મેડલીન ટટાર થઈ ગયા. જાવટે એક પ્રકારની કઠોરતાભરી મુખમુદ્રા સાથે નીચે જોત જોતે બે —
“નગરપતિ સાહેબ, હું આપને અરજ કરવા આવ્યો છું કે આપ મને નોકરીમાંથી બરતરફ કરાવો.” - મે. મેડલીન નવાઈથી મેં ફાડી જોઈ રહ્યા, પણ તે કાંઈ બોલે એ પહેલાં જ જાવટે જણાવ્યું, “આપ મને કહી શકો છો કે, હું પોતે જ રાજીનામું આપી છૂટો થઈ શકે; પરંતુ મેં જે અપરાધ કર્યો છે, તેની સજા જ થવી જોઈએ – મને નોકરીમાંથી બરતરફ કર જોઈએ.”
, “આ બધાને અર્થ શો છે?” મો. મેડલીન વચ્ચે બોલી ઊઠયા. “ તમે એવું શું શિક્ષાપાત્ર કૃત્ય કર્યું છે? મને પિતાને લગતી વાત તમે કહો છે, પણ મને એવા તમારા કોઈ કૃત્યની જાણ નથી, જેથી તમારે છૂટા થવાની જરૂર –”
બરતરફ થવાની,” જાવર્ટ બેલ્યો. “ઠીક તેમ; પરંતુ મને કશી સમજ પડતી નથી.”
આપને સમજ પડશે, સાહેબ.” આટલું કહી, એક ઊંડે નિસાસે નાખી જાવટે નીચેની વાત બોલી ગયો–
“છ અઠવાડિયાં અગાઉ, નગરપતિ સાહેબ, પેલી છોકરીવાળી વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org