________________
ભૂતકાળના ઓળા
૪૩૧
'
“ તા તા બધું સારું ગેાઠવાયું છે, નહિ વારુ, મેટાં બાનુ ?” ડોસાએ ડેસી સામે જોઈને કહ્યું, આ હરામખાર મેરિયસ, એકી સાથે આવી અપ્સરા અને આવડી મેોટી મિલકત પામ્યા ! આજકાલનાં જુવાનિયાંને તે પોતાની મેળે જ પ્રેમ કરવા દેવા, એ વધુ સલાહભર્યું છે!''
૧૦૩
ભૂતકાળના મેળા
૧
દાક્તરે ફેબ્રુઆરીમાં લગ્ન કરવાની પરવાનગી આપી. અત્યારે ડિસેંબર ચાલતા હતા. જીન વાલજીને કૉસેટ અંગે કાળજીથી બધા કાગળા તૈયાર કરવા માંડયા.
ખાસ મુશ્કેલી કૉસેટની નાગરિકતાની સાબિતી અંગે પડે તેમ હતું. પરંતુ જીન વાલજીન પોતે મેયર બની ચૂકયો હતા, એટલે એ બાબતની આંટીઘૂંટીએ બરાબર જાણતા હતા. તેણે મરી ગયેલા માણસેાનાં નામ જ કૉસેટનાં કુટુંબી તરીકે રજૂ કર્યાં, જેથી કંઈ આગળ તપાસ કરવાપણું જ ન રહે, કૉસેટ એક લુપ્ત થયેલા વંશનું છેલ્લું સંતાન હની. તે તેની પેાતાની પુત્રી ન હતી, પણ બીજા ફશર્વેની પુત્રી હતી. બંને ફોશલોં ભાઈએ મઠના બગીચામાં માળી તરીકે કામ કરતા હતા. મઠમાં તપાસ થઈ. સાધ્વીઓએ બધી વાતનું સમર્થન કર્યું. બેમાંથી કયા ભાઈની પુત્રી કૉસેટ હતી, એ તેમને શી ખબર? એટલે તેમણે જીન વાલજીને જણાવ્યા મુજબની વાતની જ હા પાડી. કૉસેટ કાયદેસર કુમારી યુગ્નેસી ફોશલવેં તરીકે જાહેર થઈ.
અને આ પાંચ લાખ અને ૮૪ હજાર ફ઼ાંક તે! એ કુટુંબના જ એક મૃત વડીલે મૂકેલા વારસા હતા. તે પેાતે અજ્ઞાત રહેવા ઇચ્છતા હતા. મૂળ વારસા પાંચ લાખ અને ૯૪ હજાર ફ઼્રાંકનેા હતે, પણ દશ હજાર ફ઼ાંક કુમારી યુગ્નેસીની કેળવણી અને ઉછેર પાછળ ખર્ચવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ હજાર તે। મઠમાં જ ભરવામાં આવ્યા હતા, બાકીને વારસે। કુમારી યુગ્નેસીને લગ્ન વખતે આપવામાં આવે, એવી શરત હતી. કૉસેટને પહેલી જ વાર ખબર પડી કે, તેને અને આ । તેના કાકા છે. બીજે કોઈ વખતે તે આ સમાચારથી તેનું હૃદય ભાંગી જાત. પણ અત્યારે તે ધરતી ઉપર રહેતી જ નહોતી ! તેને મેરિયસ મળ્યા હતા, પછી બીજી શી ફિકર?
ખરો બાપ મરી ગયો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org