________________
૪૧૦
લે મિઝરામ્હ
મારી નાખ્યા હોત તો કોણે કયા હથિયારથી તેને માર્યો તેની નોંધ પણ તેણે એ જ રીતે લીધી હોત. જાવર્ટ જેવા માણસા કર્તવ્ય આડે જાતને કશી ચીજ જ ગણતા હોતા નથી.
તેણે મેરિયસના હાથ પકડયો અને તેની નાડી જોવા માંડી.
..
“ તે ઘાયલ થયા છે.
જીન વાલજીને કહ્યું.
""
“તે મરી ગયા છે.”
66
‘ના, હજુ નથી મરી
66
‘હું એને મેરચામાંથી અહીં ઉપાડી લાવ્યો છે, નહિ ?”
જાવર્ટ કોણ જાણે શા વિચારમાં પડયો હશે કે તેને આ ગટરમાં થઈને મારવા આગળથી તે શી રીતે પેલાને ઉપાડી લાવ્યા હશે, તેનો ખ્યાલ જ ન આવ્યા.
જાવě કહ્યું.
ગયા, જીન વાલજીને કહ્યું.
""
જીન વાલજીનને પણ એક જ ધૂન હતી. તેણે કહ્યું, “ તે રૂ૦ કેવેરમાં તેના દાદાને ત્યાં રહે છે. તેમનું નામ હું ભૂલી ગયો.
જીન વાલજીને મેરિયસનું ખીસું ફંફોસીને તેની ડાયરી કાઢી અને પહેલે પાને લખેલું સરનામું જાવર્ટને જોવા આપ્યું. જાવર્ટ ઝાંખા ઝાંખા પ્રકાશમાં તે વાંચીને બાલ્યા, “ જીલેનાર્મન્ડ, રૂ કેલવેર નં. ૬.
""
પછી તેણે તરત પેલા ઘેાડાગાડીવાળાને બૂમ પાડી, “કૉચમૅન ! ” એ ઘોડાગાડી તેણે બાલાવી રાખી હતી, એ વાચકને યાદ હશે.
જાવ મેરિયસની ડાયરી પેાતાના કબજામાં રાખી.
Jain Education International
થોડી વારમાં જ ઘેાડાગાડી રસ્તા ઉપર દેાડવા લાગી. મેરિયસને પાછળની બેઠક ઉપર સુવાડયો હતો, અને જાવર્ટ આગળની બેઠક ઉપર જીવ વાલજીન સાથે બેઠા હતા.
મેરિયસનું માથું છાતી ઉપર ઢળી પડયું હતું અને તેના પગ અકડાઈ
ગયા હતા.
રસ્તાના દરેક હડસેલા વખતે મેરિયસના વાળમાંથી લેહીનું ટીપું ટપકી પડતું. જ્યારે ઘેાડાગાડી નં. ૬ આગળ આવી પહોંચી, ત્યારે રાત પડી ગઈ હતી.
જાવર્ટ પહેલા ઊતર્યો, તેણે મકાનને નંબર બરાબર વાંચી જોયા, અને પછી બારણું જોરથી ઠોકયું. દરવાને હાથમાં મીણબત્તી લઈને દેખા દીધી. ઘરનાં બધાં માણસા સૂઈ ગયાં હતાં. આ લત્તાનાં માણસા ખાસ કરીને આવા દંગલના દિવસેાએ વહેલાં જ જંપી જાય છે.
જીત વાસજીન અને કાચમૅને મળીને મેરિયસને ગાડીમાંથી ઊતાર્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org