________________
લે ચિરાઇલ હતી. બંને તેપ એકસાથે ગોક્વીને હવે મોરચા ઉપર આખરી હુમલ શરૂ કરવામાં આવ્યો.
દૂર સેંટ મેરીના મરચા સામે પણ એવી બે જંગી તેને ધણધણાટ સંભળાયો. સરકાર હવે રહ્યાહ્યા મોરચાની જલદી સફાઈ કરવા લાગી હતી. એનો અર્થ કે, બળવો પડી ભાંગ્યો હતે.
બે તોપમાંથી એક મરચાની ટોચ ઉપર નિશાન લેતી હતી, અને બીજી ગૃપ-શૉટથી વીશીનાં બારીબારણાં તરફ. અર્થાત મોરચા ઉપરથી બળવાબિરોને ધકેલી કાઢી, સીધો હુમલો લઈ જવાનું પલટણ વિચારી રહી હતી, એ ઉઘાડું હતું.
એલરસે બૂમ પાડી, “આ તપની દખલ ગમે તેમ કરીને આપણે દૂર કરવી જોઈએ. તે પચીઓ ઉપર ફાયર કરો !”
સાત કે આઠ વાર ઉપરાઉપરી ગોળીબાર થયા. આખી શેરી ધુમાડાથી ભરાઈ ગઈ. પચીએ પૈડાં આગળ આડા પડી ગયા. થોડાક જે ઊભા રહ્યા હતા તે તાપે ભરવાનું ચાલુ રાખી રહ્યા હતા. પણ તેપમારો ધીમે પડી ગયો.
વેઈગલે એન્જોલરસને કહ્યું. “આપણે તે ઠીક ફાવ્યા !”
એલરસે માઈ ધુણાવતાં ધીમેથી કહ્યું, “પંદર મિનિટ વધુ આવું ફાવવાનું ચાલશે, એટલે આપણી પાસે દશ કારતૂસ પણ બાકી નહિ રહે!”
બેવોચને કાને આ શબ્દો પડયા.
કોફેરોકે અચાનક નજર કરી તે, બહારના ગોળીબાર નીચે જ શેરીમાં કોઈ ફરતું હતું !
ગેછોચ વીશીમાંથી એક ટપલી લઈ મરચા બહાર નીકળી ગયો હતે અને રસ્તામાં પડેલા નેશનલ ગાડની કારતુસે ટોપલીમાં ઠાલવવા મંડ્યો હતો,
“અલ્યા શું કરે છે?” કોર્ફોરાકે પૂછ્યું.
ગેડ્રોચે નાક ઊંચું કરીને જવાબ આપ્યો, “નાગરિક, હું મારી ટપલી ભરું છું.”
“પણ અલ્યા ગ્રુપ-શૌટ વરસી રહ્યો છે, તે જાતે નથી?” ગેડ્યોએ જવાબ આપ્યો, “વરસાદ વરસે તેથી શું?” “ચાલ, પાછો આવતો રહે.” “હા, હમણાં જ આવું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org