________________
મિઝરાપ્ત પિપડા ખાઈને બીજાને આશરે મરવું ન પડે. આંકડાશાસ્ત્રીઓ કહે છે કે, માબાપ વગરનાં છોકરાંનું મરણ પ્રમાણે પંચાવન ટકા છે. એટલે કહું છું કે, તમે આવા મહામૂલા મૃત્યુને ભેટવાના આનંદ માટે સ્વાર્થી કરવાનું મહાપાતક રખે વહેરતા છે
બધા બિન થઈ નીચે એ આ બધું સાંભળી રહ્યા. મેરિયસ હવે ઉભો થયો અને બોલ્યા, “ કેર ખરું કહે છે; જેઓને કુટુંબ હોય તેઓ આગળ આવે.”
કેઈ હાલ્યું નહિ.
ઐરિયસે ફરીથી બૂમ પાડીને કહ્યું, “પરણેલા અને કુટુંબના આધારભૂત માણસે બહાર નીકળી આવે.”
એ લરસે કહ્યું, “હું હુકમ કરું છું.” મેરિયસે કહ્યું, “હું આજીજી કરું છું.”
હવે થોડાક માણસ એકબીજાની ચાડી ખાવા લાગ્યા. “અલ્યા તારે બે બહેને છે.” “પણ તારે બુઢો બાપ છે” છે. અને એકબીજાને જાણે ગાળ ભાંડતા હોય તેમ આક્ષેપ કરતા એકબીજાને આગળ ધકેલવા લાગ્યા.
એmલરસે કહ્યું, “નાગરિ, અહીં લોકતંત્ર છે અને સૌને મત આપવાને અધિકાર છે. તે જેઓ કુટુંબી છે, તેઓ પોતાની મેળે પિતાને મત આપીને જાહેર કરે.
થોડી મિનિટમાં પાંચ જણ બહાર આવ્યા,
“આ તે પાંચ જણ થયા!” મેરિયસે અચંબો પામીને કહ્યું. ગણવેશ ચાર જ હતા!
પાંચમાંથી એકે તે રહેવું જોઈએ! એટલે પછી પેલી લડાઈ ફરીથી શરૂ થઈ ? “હું રહું.” “ના, હું રહું.”
કઈને એ ટોળામાંથી નક્કી કરશે કે કોણ રહે.”
મેરિયસ મુંઝવણમાં પડી ગયો. એ પાંચ જણા તેને આજીજીભર્યું સ્વરે કહેતા હતા, “મને રહેવા દો!”
મેરિયસ ફીકો પડી ગયો. મરવા માટે કોને પસંદ કરે, અને તે પણ તે કુટુંબી છે એમ જાણ્યા પછી !
એ ક્ષણે એક પાંચ ગણર્વશ ત્યાં આવીને પડ્યો!
પાંચમો માણસ પણ બચી ગયો ! એરિયસે આંખ ઊંચી કરીને જે તે બૉ. કેશલ– કોસેટના બાપ ત્યાં ઊભા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org