________________
મેરિયસના પાંચ ક્રાંકનો ઉપયોગ
૨૪૫
"E
પણ જો, હવે મને વિચાર આવે છે. આવી ઋતુમાં તે જરૂર ઘોડાગાડીમાં જ આવવાના. તું ફાનસ સળગાવીને તારી સાથે લઈ જા. ઘોડાગાડી આવે કે તું બારણું ઉઘાડજે, તે દાદર ઉપર ચઢે ત્યાં સુધી તું તેને દીવા ધરજે; અને પછી તે આપણી એડીમાં દાખલ થાય એટલે તરત નીચે જઈ ઘોડાગાડીવાળાને ભાડું ચૂકવીને વિદાય કરી દેજે!”
.
પણ ભાડું ?”
જોન્ડ્રૂટ ખીસું ફંફોસીને પાંચ ફ઼્રાંકનો સિક્કો તેને કાઢી આપ્યો. આ કયાંથી ?”
66
“ કેમ, આપણા પડોશીએ સવારે આપ્યા હતાને?” પછી થોડો વિચાર
"6
કરીને તેણે ઉમેર્યું : પણ આપણે બેએક ખુરશી જોઈશે. ”
66
હા, હું આપણા પડોશીની ખુરશીઓ અબઘડી લઈ આવું છું.” આમ કહી તરત જ તે કોટડીનું બારણું ઉઘાડીને બહાર નીકળી. મેરિયસ માટે કબાટ ઉપરથી નીચે ઊતરી પથારી નીચે ઘૂસી જવાનો વખત ન રહ્યો.
મીણબત્તી લેતી જા.” જોન્ડ્રૂટે બૂમ પાડી.
66
ઊંચકું શી
ના રે ના. હાથમાં મીણબત્તી હોય તે બે રીતે ? ચાંદાનું અજવાળું ઘણુંય હશે.
"9
બારણા બહારથી કૂંચી ફરવાનો અવાજ આવ્યો. બારણૢ ઊઘડયું અને જોન્ડ્રૂટ-બાનુ અંદર આવી. મેરિયસ મરવાને વાંકે ભીંત સાથે જડાઈને સ્થિર ઊભા રહ્યા. બારીની કાચની તકતીમાંથી ચંદ્રના ધૂંધળા પ્રકાશ ઓરડામાં પડતા હત; પરંતુ બે બારણાંની પટ્ટીઓ ભેગી થતી હતી તેને ઊભો પડછાયા મેરિયસ ઊભો હતા તે ભીંત ઉપર આવ્યા હતા.
46
જાડું ટ-બાનુએ બે ખુરશીઓ બહાર કાઢીને બારણું મેાટા અવાજ સાથે બંધ કર્યું.
ખુરશી
“લે! તમારી બે ખુરશી.”
“ અને લે તારું ફાનસ,” તેના પતિએ કહ્યું. “હવે દાદર નીચે જઈને ઊભી રહે.
33
જોન્ડ્રુ ટ એરડીમાં એકલો પડયો. તેણે અંગારા ઉપરની ફરસીને થોડો ફેરવી જોઈ. પછી ભઠ્ઠીની આગળ પડદા જેવી કશાકની આડ ઊભી કરીને, ખૂણામાં પડેલા દોરડાંના ઢગલા તરફ તે ગયા અને કશુંક તપાસવા લાગ્યો, મેરિયસે જોયું કે તેમાં લાકડાના ગાળવાવાળી દોરડાની નિસરણી હતી. દોરડાને છેડે ભરવવા માટે બે મેાટા આંકડા બાંધેલા હતા. આ નિસરણી નથા પાસે જ લેાઢાનાં ભા૨ે એજારોવાળા બીજો ઢગલા એ બધું સવારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org