________________
પાંચ ક્રાંકનો ઉપયોગ પેલા “દાનવીરે આપેલે પાંચ કૂકિને સિદ્ધ પિતાની સ્ત્રીના ઘાઘરામાં નાખ્યો.
“અધમણ કોલસા?”
હા.” “એના ત્રીસ સૂ જશે. બાકીનાનું હું આજે જમવાનું કાંઈક લાવીશ.” “અરે એ ડફોળાઈ જોષે કરતી!
કેમ?” “મારે હજુ બીજુ કાંઈક ખરીદવું પડશે.”
“શું.”
કેમ વળી? પહાડ જે રાક્ષસ ઝબ્બે કરવાને છેને?” “તમારે કેટલા કૂક જોઈશે?”
આટલામાં ખંડવાળાની દુકાન ક્યાં છે?” “રૂ મૂફેટામાં.”
બરાબર; પિલી શેરીને નાકે, ખરુંને?” પણ તમારે તેને માટે કેટલા ફોક જોઈશે?” “ત્રણેક કૂક.” “તો પછી ખાવાનું લાવવા બાહુ બાકી નહિ રહે.”
“આજે ખાવાની બહુ પંચાત ન કરતી. ઘણું મોટું કામ પતાવવાનું છે. પછી નર્યા ફોક જ કૂક થઈ જશે!”
સમજી, સમજી! હવે ફિકર નથી!”
પત્ની પાસેથી આ જવાબ મળતાં જ ડ્રેટ બારણું બંધ કરી તરત શેરીમાં ઊતરી ગયે.
તે જ ઘડીએ દેવળમાં એક ટકો પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org