________________
માનતા હોય છે. તેઓ એમ જ માને છે કે, ગરીબોએ વળી ચુપચાપ રાહ જોતા જ બેસી રહેવું જોઈએ. એટલા માટે તો તેઓ સરજાયા છે! અહા! હું એ ધનિકોને કેટલા ધિક્કારું છું? તેમની એકેએકની ડોકી પકડીને મારી નાખવાની કેવી મજા આવે! મોટા દાનવીરે! સાલા ચેર છે, ચાર! સો સે યુવા મારકે. પણ, એઈ દેડકી, તારે આ દાનવીર ઘેટો સરનામું બરનામું તો ભૂલી નહિ ગયો હેય ને?—
તે જ ક્ષણે બારણા ઉપર ટકો પડયો અને જેટ તરત દેડી જઈ, બારણું ઉઘા, નીચો લળી લળી નમન કરતો તથા પ્રશંસાના સ્મિત વેરતે બોલવા લાગ્યો -
પધારો, પધારો મહેરબાન! પધારો મારા દયાળુ નામવર! અને આપ પણ, મારાં નાનાં સુંદર બાન !”
મેરિયસ હજ ભીંતના બાકોરા પાસે જ ઊભે હતે. દાખલ થયેલા પેલા સા અને તેની જુવાન પુત્રી ઉપર તેની નજર પડતાં જ તેને શું થઈ ગયું એનું વર્ણન માનવ ભાષામાં શક્ય નથી.
એ તે જ હતી – ઉલા! અને પેલો ઓસે પણ બીજો કઈ નહિ, ઉર્ફલાને પિતા મો. લેબ્લાન્ક!
ઉલાએ માં. બ્લાન્કની પાછળ પાછળ ઓરડામાં દાખલ થઈને ટેબલ ઉપર એક મોટું પેકેટ મૂક્યું.
ન્યૂટની મોટી કરી બારણા પાછળ સરી જઈને પેલીની મખમલની હેટ, તેને રેશમી પોશાક અને તેના મેહક પ્રસન્ન મુખ તરફ મેલી નજરે
જોઈ રહી.
માં. લેબ્લાન્કે મમતાભ અવાજે એન્ડ્રટને કહ્યું:
મહાશય, આ પેકેટમાં ડાં નવાં કપડાં, મિાજ અને ચાદરે છે. પણ આપની સ્થિતિ નજરે જોયા બાદ તે ખરેખર દિલગીર થવાય તેવું છે.”
કહું, મારા દયાળુ મહેરબાન ! હું રાલ્માને શિષ્ય છું. મારો પણ એક દિવસ હતો અને ઘણાઓએ મારી કળા ઉપર પ્રશંસાનાં પુષ્પ વેયાં છે. પણ હવે કમનસીબનો વારો આવ્યો છે, અને હું રોટી, બળતણ, કપડાં – સર્વસ્વ વિનાને ગઈ ર છું. મારાં વહાલાં છોકરાંને ટાઢથી તેમ જ ભૂખથી હું બચાવી શકતો નથી. મારા ઘરમાં બેસવાની એકે સાજીસમી ખુરશી નથી. મારા એરડાની બારીએ આવી કારમી ઠંડીમાં પણ સુસવાટ કરતા પવનને ખાળી શકી નથી! અને મારી અધોગના પથારીવશ છે! બીમાર છે!”
લે મિ૦- ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org