________________
લે સિઝેરામ્બ
પેલેા એક પછી એક શબ્દો બેાથે જ જતા હતા; પણ તેમાં ભયના થડકારને બદલે નવાઈ અને સાદી ભલમનસાઈ જ તરી આવતી હતી. ‘તું કોણ છે, ભાઈ ? અને આ કઈ જગા છે? ” જીન વાલજીને પૂછ્યું. વાહ, વાહ, એ પણ ખરું! તમે તો મને નોકરી અપાવી છે, અને
$6
66
તે પણ આ મઠમાં જ; છતાં મને ઓળખી શકતા નથી ? ”
૧૪૮
66
66
ના ભાઈ, ” જીન વાલજીને કહ્યું. “ પણ તું મને કેવી રીતે ઓળખે છે?” ૬ તમે તે! મારો જાન બચાવ્યા હતા,” પેલાએ કહ્યું. પછી તે થોડોક બાજુએ વળ્યા ત્યારે ચંદ્રને પ્રકાશ તેના માં ઉપર પડતાં જ ઓળખી શકયો.
જીન વાલજીન તેને
“ઓહા; આ તા બુઢ્ઢો ફોશલવે !”
66
ભારે નસીબની વાત સાહેબ, કે આટલી વારે એટલું ઓળખાણ
પણ તમને પડયું !” ડોસા ઠપકાભરી રીતે મીઠાશથી બાલ્યા.
66
તું અત્યારે શું કરે છે? ”
6.
“ કેમ વળી, મારાં તરબૂચને ઢાંકું છું. જોતા નથી કે હિમ પડવા માંડયું છે?” અને પછી મોં ઉપર જરા મરડાટ લાવીને તે બાલ્યા, તમે પણ બીજું શું કરત ? આ બધી વિદ્યા તમે જ અમને મમાં શિખવાડતા, તે ભૂલી ગયા કંઈ ? બીજી બધી વાત તો ઠીક, પણ તમે અહીં આવી શી રીતે શકયા એ તે કહે ! ’”
જીન વાલજીને તેને સીધા જવાબ આપવાને બદલે પ્રશ્ન પૂછવા જ ચાલુ રાખ્યા.
“ અને તારા ઘૂંટણે આ ઘૂઘરો શા માટે બાંધ્યા છે, ભાઈ ?''
“ એ ઘૂઘરો કે?” ફોશલવે બાલ્યા; “ એ તે તેને ખસી જવાની ચેતવણી મળે તે માટે. ”
“કોને?”
.
ફોશલવે જરા આંખ મિચકારીને બાલ્યા, 'વાહ, આ મઠમાં માત્ર સ્ત્રીએ જ રહે છે, અને ઢગલાબંધ છેાકરીએ. હું રહ્યો પુરુષ; અને પુરુષ સામે મળે તે તે માટે મેટા ગજબ થઈ જાય; તેથી મને આ ઘંટ
બાંધી રાખ્યા છે, જેથી હું પાસે છું એમ જાણી તેઓ દૂર જતાં રહે.” 'એ વળી કેવું ? આ સ્થાન કયું છે?”
66
46
તમે જાણે છે। જ વળી; તમે તે મને અહીં માળીની જગા અપાવી છે.
""
“ ભલે, હું નથી જાણતા એમ માનીને મને જવાબ આપ !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org