________________
લે બિરાબ્દ છે, એવી લોકમાં વાયકા ચાલી. એ ડોસો પણ વહાણ ઉપર સજા પામેલો માણસ છે એમ સામાન્ય રીતે મનાતું; પોલીસની તેના ઉપર હંમેશ કરી નજર રહેતી; અને તેને કયાંય કશું કામ મળતું ન હોવાથી, સુધરાઈએ બે ગામ વચ્ચેનો રસ્તો સમારવાને જાગૃત કામે બહુ ઓછી મજૂરીએ તેને રોકી લીધો હતે. ગામલોક તેના ઉપર વહેમની નજરે જ જોતા; કારણ કે એ ડોસે વધારે પડતે વિનયી હ: હમેશાં દરેક જણને ટેપી ઉતારી સલામ કરતા, અને પિલીસના માણસ આગળ તે નમી જ પડત. વાટ પાડુ – ધાડપાડુ
ને તે મળતિયો છે, અને અંધારા પછી રસ્તાઓની આસપાસ એ પેરવીમાં જ લપાતો ફરે છે, એમ બધા કહેતા. તે દારૂડિયો હતો એ સિવાય તેની તરફેણમાં એક પણ બાબત કહી શકાય તેમ ન હતી.
હવે થોડા દિવસ થયાં એવું માલુમ પડ્યું હતું કે, તે પિતાને કામેથી વહેલ વહેલે ફારેગ થઈને જંગલમાં કેદાળો લઈને ચાલ્યો જતો. સંધ્યા ટાણે પણ તે જંગલમાં દૂર આવેલી જગાઓ તથા કાળી ઘેર ઝાડીઓ પાસે કશુંક શોધતો તથા ખાડા ખોદતે જોવામાં આવતું. પાસે થઈને જતી ઘરડી ડિસીઓએ પ્રથમ તો તેને ખબ્લીસ જ માની લીધો હતો, પણ પછી જ્યારે તેઓએ બુલાટૂલને ઓળખ્યો ત્યારે પણ તેમને ભય છેક જ દૂર ન થયો. લોકોને ખાતરી થઈ ગઈ કે જંગલના ભૂતે ફરી દેખા દીધી છે; અને બુલાટૂલે તેને ખજાને દાટતું જોઈ લીધું હોવાથી હવે તે તેના દાટેલા ખજાનાને શોધ્યા કરે છે. કેટલાક તે કહેવા લાગ્યા કે, હવે ખજાનાવાળા ભૂતને પાકો ગુરુ મળ્યો ખરો!
પરંતુ થોડા દિવસ બાદ બુલાલે જંગલમાં જવાનું છોડી દીધું અને પિતાના રસ્તા સમારવાના કામે તે પહેલાંની માફક લાગી ગયો. એટલે હવે જુદી જાતની વાયકાઓ શરૂ થઈ. છતાં કેટલાક હોશિયાર લોકોને મનમાં શંકા રહી ગઈ ખરી કે, એની પાછળ ભૂતના કહેવાતા ખજાના કરતાં કંઈક નક્કર બાબત રહેલી છે, અને બુલાલે એ ભેદ અપ જરૂર ઉકેલ્યો છે. સૌથી વધુ ચટપટી શાળાના માતરને અને વીશીવાળા થનારડિયરને થઈ.
, એક રાતે વાતવાતમાં શાળાના મારતરે કહ્યું કે, જૂના વખતના સત્તાવાળાઓ ગમે તેમ કરીને બુવાક્લ જંગલમાં શું કરતો હતો તે જાણ્યા વિના જંપે જ નહિ; જરૂર પડયે તેઓ તેના ઉપર બળજબરીની રીત પણ અજમાવે; અને પાણીની રીત અજમાવે તે તે બુલાટૂલના બાપને પણ પોતાના પેટની વાત કહી દીધા વિના ન ચાલે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org