________________
રાઈફલવાળાના તો તક્ષણ કપાઈને બે ટુકડા થઈ ગયા. સૂતેલામાંને એક ઊડીને બેઠે થયે તેવામાં તે તરબૂચની પેઠે વઢાઈ ગયે. ત્રીજો માણસ કાચબાની પેઠે સરકીને ઝરણના ખાબોચિયામાં પડશે અને ઉપર ચડવા ફાંફાં મારવા લાગ્યું. કિનેએ રાઈફલને ઘોડે ચડાવી નિશાન લીધું અને પેલો પાછો ગબડી પડ્યા. કિને તેની પાસે દેડી ગયો અને તેની ફાટેલી આંખે વચ્ચે બીજી ગાળી તેણે દાબી દીધી.
કિનોને ભાન જેવું જ રહ્યું ન હતું. પણ, અચાનક ગુફામાંથી આવેલી મરણપોકે તે ભાનમાં એ આવ્યું.
લા-પાઝના સૌ કોઈને એ દંપતી કેવી હાલતમાં પાછાં ફર્યા તેની ખબર છે. કેટલાંક ઘરડેરાંઓએ તે તે નજરે પણ જોયું હશે. પણ જેમને તેમના બાપદાદા પાસેથી સાંભળવા મળ્યું હશે તેઓને પણ એ હકીકત યાદ છે.
નમતે પહેર થયે હતું અને થોડાક નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org