SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ ગયે. સૂતેલાઓમાંનો એક જણ જરા સળવળ્યો અને પૂછવા લાગ્યો, “શું છે?” ' “કેણ જાણે, પણ કોઈને રડવાનો અવાજ આવ્યું હોય એમ લાગ્યું. જાણે કોઈ છોકરું રડતું હેય તે અવાજ સૂતેલો માણસ છે, “વરુની બેડ આસપાસ હશે તેનાં બચ્ચાં બરાબર છેક રડતું હોય તે અવાજ કરે છે.” ( કિનાના કપાળેથી પરસેવે નીતરવા લાગે. કારણ કે પેલે રડવાનો અવાજ ફરીથી આવ્યું. અને. રાઈફલવાળાએ ઊંચે પેલી બખેલ તરફ નજર કરી તથા રાઈફલને ઘોડે ચડાવીને કહ્યું, “જે વરુની. બેડ હશે તે આ એક બાર તેને ચૂપ કરી દેશે.” પિલાએ રાઇફલ તાકી તે વખતે જ કિને તેના ઉપર લપડ્યો, પરંતુ તે હવામાં અધવચ હશે ને. રાઈફલની ગળી છૂટી. કિનનું ધારિયું પેલાના ગળા ઉપર બરાબર પડ્યું. કિનાએ તેની રાઈફલ ઝૂંટવી લીધી. કિનોને ખાતરી થઈ ગઈ કે, રાઈફલની છૂટેલી ગોળીએ જુઆના કે કે ટીટે કે બંનેના પ્રાણ લીધા જ હશે. હવે તે મરણિયે. બની ગયું હતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy