________________
૨૫ કિને અને જુના હાંફતાં હતાં થાકીને ઝરણું ‘પાસે આવી પહોંચ્યાં, ત્યારે સૂર્ય પર્વતમાળાની પાછળ ઢળી ગયો હતો. જુઆનાએ કેટીટેનું મેં પાણીથી ધોયું, અને પિતાની મશક ભરી લીધી. કોટી હવે અકળાયો હતો અને તે પોતાને અણગમે હાથપગ ઉછાળીને તથા ચીસ પાડીને વ્યક્ત કરવા લાગે. જુઆનાએ તેને અવાજ બંધ - કરવા તેને ધવરાવવા માંડ્યો. કિને પણ હાથ-મોં ધોઈ, પાણી પી, ત્યાં લાંબે થઈને આડે પડ્યા.
પણ, પણ, આ શું? દૂર નીચે પેલા બે શિકારીઓ ઉપર આવતા ચેખા દેખાતા હતા. તેઓ નાની મંકેડી જેવા જ દેખાતા હતા. પાછળ એક ત્રીજી મેટી મંકેડી હતી. જુઆનાએ પણ તે તરફ નજર કરી.
તેઓ કેટલે દૂર છે?” જુઆનાએ શાંતિથી પૂછયું.
“રાત પડતાં તેઓ અહીં આવી રહેશે, એમ લાગે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org