________________
કિને આસપાસ નજર કરવા લાગ્યા. ત્રીસેક હાથની ઊંચાઈએ એક કરાડમાં ડી બખેલે થઈ હોય તેવું તેણે જોયું. તેણે પોતાનાં જૂતાં કાઢી નાખ્યાં. અને ગમે તેમ ટેકો મેળવી તે ઉપર ચડ્યો. ગુફાઓ
ડી ડી જ ઊંડી હતી. પણ તેમનું ઊંડાણ અંદરની તરફ ઢળતું હતું. કિનો એક મોટી બખોલમાં પેસીને જેવા લાગે; તેને ખાતરી થઈ કે બહારથી કઈ તેને ત્યાં દેખી ન શકે.
જુઆનાએ પાણીની મશક પાછી ભરી લીધી. પછી કિનેએ તેને પેલી બખેલમાં ચડી જવામાં મદદ કરી. ત્યાર બાદ તેણે બધો સરસામાન પણ ઉપર મૂકી આપે.
કિને ત્યાં આવવાને બદલે જુદી જ ટેકરી તરફ, વળ્યો. જતાં જતાં તે સારી પેઠે નિશાનીઓ પાછળ મૂકવા લાગ્યું. પછી ચાલાકીથી તે પિતે નીચે ઊતરીને, જુઆના પાસે પહોંચી ગયે.
પેલા લકે એ ટી ટેકરી ઉપર ચડવા માંડશે. કે આપણે તરત નીચે ઊતરી જઈશું. મને એટલી જ બીક લાગે છે કે, ક્યાંક કેટટો રડી પડે અને આપણું સંતાવાનું ઠેકાણું જણાઈ જાય. માટે તું ગમે તેમ કરીને તેને રડવા ન દઇશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org