SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ત્રણ જણ આવતા હતા. બે પગે ચાલતા અને એક ઘેડા ઉપર. પગે ચાલનારા બે જણ નીચા વળી રસ્તા તરફ જોતા જોતા આગળ વધતા હતા. ઘોડા ઉપર બેઠેલાના ખભા પાછળથી રાઈફલનું નાળચું સ્પષ્ટ દેખાતું હતું. કિને એકદમ જડસડ થઈ ગયું. તેણે ઝાંખરા વડે પગલાં ભૂંસી નાખેલી જમીન તરફ નજર કરી. ઝાંખરાના લિસોટા સ્પષ્ટ દેખાતા હતા ! આ પગેરું જાણનારા શિકારીઓની તેને ખબર હતી. આ તરફ શિકાર કરવા માટે બહુ પ્રાણીઓ હતાં જ નહીં, તેમ છતાં પેતાના કસબને જે રે જ તેઓ અહીં શિકાર વડે આજીવિકા ચલાવતા. એવા એ શિકારીએને તેની પાછળ મોકલવામાં આવ્યા હતા! કિનો પિતાનું ધારિયું હાથમાં પકડી તૈયાર થઈ ગયે. મન સાથે તેણે પિતાની યેજના ઘડી કાઢી. જે પિલા લેકે રસ્તા ઉપરથી પિતાની છુપાવાની જગા તરફ વળે, તે તેણે પિલા ઘોડા ઉપર બેઠેલા માણસ ઉપર તૂટી પડવાનું વિચાર્યું. તેને ખતમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy