________________
૮ ખાટી
લાંખી નજર કરી જોયા બાદ તે બાલ્યા, વાત; જો આ મેાતી કશા કામનું જ નહાત, તાં તેઓએ મને મારી નાખવા કે મેાતીને ચારી જવા આટલા પ્રયત્ન કર્યો જ ન હોત.”
“ તમને કાણે માર્યા હતા એ તમે જાણા છે ? પેલા ઝવેરીઆ હશે?”
મે જોયા ન હતા, મને ખબર નથી.”
કિનેાએ માતાને પેાતાનાં કપડાંમાં પાછુ' સંતાડી દીધું. થોડી વારે ઉર્જાગરાથી અને થાકથી તે આડ પડયો અને ઘસઘસાટ ઊંઘી ગયા. જુઆના તેના માં ઉપરથી માખા ઉરાડતી જાગતી બેસી રહી. કેાયેાટીટો જાગતા ત્યારે તે તેને પેાતાના પગ ઉપર સુવાડતી અને તે હાથપગ ઉછાળી હસતા અને કિકિયારીઓ કરતા તે જોયા કરતી.
ત્યાં તે કિના અચાનક ઝબકીને બેઠા થઈ ગયા. તે કાન માંડીને દૂર દૂરના અવાજ સાંભળવા લાગ્યા. જુઆનાએ તેને સવાલ પૂછ્યા, પણ તેણે તેને ચૂપ રહેવા જણાવ્યું. તે બેઠે થયેા તથા ઘૂંટણિયે સરકતા રસ્તા તરફ વળ્યો, અને એક ઝુંડની આડમાં રહી રસ્તા તરફ દૂર દૂર જોવા લાગ્યું.
$.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org