SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેની ધાર ઉપર અ'ગૂઠા ફેરવી જોયે ત્યારે તેની આખા આનદથી ચમકી ઊઠી. સાંજના આળા લાંબા થવા માંડ્યા ત્યારે જુઆન ટોમસે કિનેને પૂછ્યું, “તું કઈ દિશામાં જવા માગે છે, ભાઈ?” “ ઉત્તર તરફ. મેં સાંભળ્યુ છે કે ઉત્તરમાં ઘણાં શહેરા છે.’’ “ પણ દરિયાકિનારાથી દૂર રહેજે. તેઓ કિનારે કિનારે ફી વળવા એક ટુકડી ભેગી કરી રહ્યા છે. શહેરના લેાકે! તારા પીછે છેડવાના નથી, એમ લાગે છે. તારી પાસે હજુ પેલું મેાતી છે? ” "" ' “હા છે, અને હવે હું તેને ઝટ છેડવાના નથી. મેં તેને અક્ષિસ આપી દીધું હોત, પણ હવે તે તે મારું કમનસીખ તેમ જ મારું જીવન અને ખની ગયું છે. ,, '' જુઆન ટૌમસ જવામમાં એટલું જ બોલ્યા, પવન સારા છે એટલે તમારુ પગેરું ભૂંસાઈ જશે. ’’ જ્યારે ત્રણે જણ તૈયાર થઈ બહાર નીકળ્યાં, ત્યારે જુઆન ટૌમસ ભાઈ ને જોરથી ભેટી પડયો, “ ભગવાન તારું ભલુ કરે ભાઈ; પણ તુ' એ માતીને ફેકી દે તા. સારું. ” Jain Education International For Private & Personal Use Only કપ www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy