________________
હશે.” એપોલેનિયા એમના શેકમાં ઢગલો થઈ ગઈ છે, એ વાત પણ તે દરેક ઠેકાણે કહ્યા કરતે.
૨૧ આ દિવસ જેરથી પવન ચાલે અને કિનારા ઉપર મજાનો પછડાટ એટલો વધી ગયો છે, તે દિવસે કેઈ હડી ચલાવવા નીકળ્યું નહિ. ઝૂંપડામાં પણ પવનના સુસવાટા જોરથ વાગતા હતા. અને ધીમે ધીમે જુઆન ટૉમસે જાતભાઈઓને જાહેર કરવા માંડ્યું કે, “કિનોના બચવાની આશા નથી. તે દરિયામાગે જ નાસી છૂટયો હોય, એટલે અત્યાર આગમચ આ તોફાનમાં ક્યારનાય ડૂબી ગયું હશે.”
અને જુઆન ટૉમસ જેટલી વાર જતો તેટલી વાર બીજાઓ પાસેથી કાંઈ ચીજ ઉછીની માગી લાવતે. એક જગાએથી તે રાતા વટાણુ માગી લાવ્ય; બીજી જગાએથી તૂમડું ભરી ચેખા માગી લાવ્ય; ત્રીજી જગાએથી પીપરનો ભૂકે અને એથી જગાએથી મીઠાનું ડગશિયું. વળી તે લાંબા પાનાનું એક ધારિયું માગી લાવ્યું, જે હથિયાર તરીકે, ઓજાર તરીકે કે કુહાડી તરીકે પણ કામ આપે તેવું હતું. કિનએ એ જોયું
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org