________________
“કોણ?”
એની મને ખબર નથી. બધું અંધારું જ હતું. કશું દેખી શકાય તેમ નહોતું.”
એ પેલા મિતીની બધી પંચાત છે. એ મોતીમાં બલા પેઠેલી છે. તારે એ મોતી વેચી નાખીને એ બલામાંથી છૂટી જવાનું હતું. હજુ પણ તું તેને વેચી નાખે અને નિરાંત વાળે તે સારું.”
મેટા ભાઈ, હવે તે જીવનમરણના ખેલ શરૂ થયા છે. મારી જાત ઉપર જ હુમલે થયે હતા તે કાંઈ નહિ; પણ તેમણે તે મારી હેડીને તોડી નાખી છે અને મારું ઘર બાળી નાખ્યું છે. વળી કિનારે ઉપર મારે હાથે મરેલે માણસ પડે છે. હવે મારે બચી નીકળવાને એક માર્ગ રહ્યો નથી. મોટા ભાઈ, હિમણાં તે તમે અમને ગમે તેમ કરી સંતાડી દે.”
જુઆન ટોમસના કપાળ ઉપર ચિંતાની કરચલીઓ ચડી આવી. કિનાએ તરત ઉમેર્યું. “હું તમારે માથે જોખમ લાવવા માગતું નથી. જાણું છું કે, પતિયા રિગીની પેઠે કઈ મારે સંઘેડ ન કરી શકે. હું આજે રાતે ચાલ્યા જઈશ અને પછી તમારે કશી ચિંતા કરવાનું નહિ રહે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org