________________
¡'
૨૦
જાતભાઈઓ દોડતા ભેગા થઈ ગયા. પાતાનાં
ઝુંપડાંમાં તણખા ન આવી પડે તેની તે કાળજી લેવા માંડડ્યા. દિવસના પ્રકાશ થઈ ગયા હતા. અચાનક
કિનાને હવે બીક લાગવા માંડી. કિનારા ઉપર છુપાવેલી
પેલી લાશ! તરત તેણે જુઆનાને એક હાથે પકડીને ખેચી અને તે આસપાસની આડમાં થતાં જુઆન ટૉમસના ઘર પાસે આવ્યાં અને કેાઈ જુએ – જાણે નહિ તેમ તેમાં પેસી ગયાં. બીજા ઝૂંપડાંવાળાએ કનાના ઝૂપડા પાસે જ દોડી ગયા હતા અને તેએ એમ માનતા હતા કે, કિને અને તેનું કુટુખ એ ખળતા
ઢગલાની નીચે જ હાવાં જોઈ એ.
ભાઈના ઝુંપડાના પોલાણમાંથી કિના અને જુઆના બધું જોઈ રહ્યાં હતા. ધીમે ધીમે આગ ઊંચી ચડવા લાગી અને છાપરુ' કડડભૂસ નીચે તૂટી પડ્યુ’. ઘાસ-પાનની આગને વધતાં પણ વાર નહિ અને શાંત પડતાં પણ વાર નહિ. ઘેાડી વારમાં બધું શાંત થઈ ગયું. જુઆન ટોમસની પત્ની એપેલાનિયાએ કુટુ અન! નજીકના સંબંધી તરીકે કિના અને તેના કુટુંબ માટેની મરછુપાક મૂકી, તે તેઓએ સાંભળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org