________________
તેણે જોયુ' કે, પાછળથી કાઈ તેના ઉપર લપકયુ. તેણે પેાતાની કટાર હાથમાં લીધી અને એક ઘા કર્યાં. કટાર ખણે કાઈના શરીરમાં આરપાર પેસી ગઈ. પણ એટલામાં બીજા કેાઈ એ તેને પગ પકડી નીચે નાખ્યા અને ખેંચવા માંડયા. તે પડ્યો તેની સાથે જ તેના તેના હાથમાંનું મેાતી હાથમાંથી છૂટીને દૂર ગબડી ગયું. હુમલા કરનારાઓએ કિનાનાં બધાં કપડાં જલદી જલદી ફ્ફાસવા માંડયાં.
જુઆનાને ભાન આવ્યું ત્યારે તેનું આખું શરીર કળતુ હતુ. તે બેઠી થવા ગઈ, પણ ગબડી પડી. તે વખતે જમીન સરસી નજર થતાં તેને પેલું માતી પાસેના એક પથરા નીચે ચમકતુ' દેખાયું. તેણે હાથ લાંબેા કરી તેને ઊપાડી લીધું. ચંદ્ર વાદળ નીચે છુપાવા લાગ્યા. ફરી અંધારું થવા લાગ્યું. જુઆનાને વિચાર આવ્યા કે, હાથમાંનું મેતી દરિયામાં પધરાવીને પેાતાનું આદરેલું કામ પૂરુ' કરવું. તે ઊઠવા ગઈ. એટલામાં તેની નજર જમીન ઉપર ચત્તાપાટ પડેલી એ આકૃતિઓ ઉપર ગઈ. તે એકદમ કૂદીને પાસે ગઈ. જોયુ તો એક તો કિનેા હતો અને ખીજો કાઈ અજાણ્યા હતા. તેના ગળામાંથી ચમકદાર પ્રવાહીને લા ચાલતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
ભા
www.jainelibrary.org