________________
અને તેની સામે થોડી વાર જોઈને ઝુંપડા ખહાર નીકળી ગઈ.
કિના તરત બધું સમજી ગયા; ગુસ્સાને મા તે એકદમ લપક્યો. જુઆના ઝડપી પગલે દરિયાકિનારા તરફ જતી હતી. કિને જોરથી તેની પાછળ દોડયો. જુઆનાએ કિનાને પાછળ આવતા જોઈ દોટ મૂકી. કિનારે પહેાંચી તેણે કશું ફેકવા હાથ ઊંચા કર્યાં. તેટલામાં તે કિને તેના ઉપર કૂદ્યો. તેના હાથ આમળી માતી પડાવી લીધું. અને પછી પેાતાની સખત મૂઠી વાળીને જુઆનાના માં ઉપર જોરથી ઘા કર્યા. જુઆના એક ચીસ પાડી જમીન ઉપર ગબડી પડી, તેને તમ્મર ચડી ગઈ હતી.
કિનેએ દાંત પીસ્યા અને સાપની પેઠે ફૂંફાડા મારી જુઆનનું ગળું દખાવી નાખવા વિચાર કર્યાં. જુઆનાએ તેની આંખમાં ખૂન જોયું. પણ તે પોતે તૈયાર હતી. જરા પણ મીન્યા વિના તેણે તેની સામે સ્થિર નજરે જોયું. કિનાએ તેની તે આંખ તરફથી પેાતાની આંખ ખસેડી લીધી. જુઆના હવે બેભાન અની ગઈ. કિના જરા દૂર ખસી પેાતાના ઊભરા શાંત પડે તે માટે એક પથરા ઉપર બેસવા ગયા. પુછુ એટલામાં જ
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org