________________
કહેવાય; પહેલાં જેની પાસે કશું ન હોય તેને માટે તો એ મોટી મિલકત કહેવાય; અને કિનો હજાર પેલો લઈ લે તે શું ખોટું ? ગઈ કાલે તે તેની પાસે કશું જ નહોતું! ઈ.
પણ કિનના મનમાં જુદી જ આંટી વળતી જતી હતી જાણે તેનું ભાવી સળવળી રહ્યું હતું, વરુએ આસપાસ ઘૂમી રહ્યાં હતાં, ગીધ માથા ઉપર મંડળાતાં હતાં. ષ, ધિક્કાર અને ખૂનનો ધમધમાટ તેના કાનમાં ગડગડવા લા.
એટલામાં ત્રણેક ઝવેરીઓ બહારથી આવી પહોંચતાં બારણા પાસેના લેકે એ ખસી જઈને મારગ આ. પેલા ઝવેરીઓએ મોતી સામે કે એકબીજા સામે નજર પણ કરી નહિ. દુકાનવાળા ઝવેરીએ તેઓને કહ્યું, “મેં આ મોતીની કિંમત ઠરાવી છે–તમે પણ એને પરખી જુઓ અને કંઈ કિંમત કહેવી હેય તે કહે, કે માગણી કરવી હોય તે તેમ પણ કરે.” પછી કિની સામે જોઈને તેણે ઉમેર્યું, “ભાઈ, મે શી કિંમત ઠરાવી છે તે હું એથી બલ્ય પણ નથી. એ લોકોને જે ઠીક લાગે તે કહે.”
પહેલાએ એ મોતી જાણે પહેલી વાર જ જોયું હોય તેમ જોઈને આંગળીઓમાં આમ તેમ ફેરવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org