________________
મુજબ કશે। ચમકારા ન થયા. તેણે આંગળીએ વડે મોતીને મખમલની થાળીમાં ગાળ ફેરવીને જોવા માંડ્યું. કિનોનો અને સૌનો શ્વાસ અધ્ધર થઈ ગયા. પાછળ. સુધી ગણગણાટ પહેાંચી ગયા, “ મોતીને જુએ છે; હજુ કિમત ખેલતા નથી.”
ઘેાડી વાર મોતીને આમથી તેમ ગમડાવ્યા પછી ઝવેરીના માં ઉપર તુચ્છકારનું અને મજાકનું સ્મિત ફેલાઈ રહ્યું. તે ખેલ્યા,
ભાઈ, મને દુઃખ થાય છે; પણ તને કહેવુ જોઈએ કે, આ મોતી તદ્દન નકામું છે. આટલા મોટા લખેાટાને લઈ ને કોઈ શું કરે? બજારમાં આવાં મોતીની કશી માગ કે કિંમત હોતી નથી. રમકડા તરીકે કેાઈ તેને લઈ જાય તેા જુદી વાત.”
66
કિનોનું માં એકદમ પડી ગયું. પણ પછી જરા ચિડાઈ ને તે ઓલ્યે, “ અરે એ તે વિશ્વ-પ્રકાશ મોતી છે. કેાઈએ એવું મોતી હજુ નજરે પણ જોયુ નથી.”
“એ બધી વાત રહેવા દે, ભાઈ; આવડુ' મોટુ ફટાકિયું લઈ ને કરવાનું શું? કાઈ મ્યૂઝિયમમાં છીપલાં-શખ ભેગું તેને રાખી મૂકે તે જુદી વાત. તારે જોઈતા હોય તેા હજારેક પેલે આપું વળી.” દક્ષિણ અમેરિકાનાં રાજ્યા તરફ ચાલતાચાંદીના સિક્કો. અઢી રૂપિયા જેટલી તેની કિંમત ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
*
www.jainelibrary.org