SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ " " " નામ ડી વાર બાદ તેઓ સૂઈ ગયાં. જુઆના આજે બાળકને શીંકામાં સુવાડવાને બદલે પિતાની છાતી સરસું જ રાખ્યું હતું. ધીમે ધીમે ચૂલાનો છેલ્લે તણખે ઠંડે પડી ગયે અને ઝૂંપડામાં પૂરેપૂરું અંધારું થઈ ગયું. મોડી રાતે કિને ઊંઘમાં જરા સળવળ્યો અને જાગી ગયો. તે વખતે જુઆનાની આંખ પણ ઊઘડી ગઈ. ઝુંપડાના ખૂણામાંથી કેઈનાં પગલાંને ધીમો અવાજા સંભળા. કિનીએ વધુ સંભળાય તે માટે પિતાની શ્વાસ રૂંધી લીધે. છેડે વખત કશે પણ અવાજ ન આવે. કિનને હવે લાગવા માંડ્યું કે, પિતાની જમણા જ હતી. પરંતુ એટલામાં જુઆનાએ તેને ચેતવવા પિતાનો હાથ ધીમેથી તેને હાથ ઉપર દબાવે. ડી જ વારમાં અવાજ ફરી આવ્યું. પેલા ખૂણામાં કઈ આંગળીઓ વડે જમીન ખોતરતું હતું. હવે કિનોની છાતીમાં એક પ્રકારનો અજ્ઞાત ભય ધબકવા લાગ્યું. ભયની સાથે સાથે જ ઝનૂની ગુસે પણ હતે. કિનને હાથ પિતાની છાતી પાસેની કટાર તરફ વળ્યો, અને તરત તે ખીજવાયેલી બિલાડીની પેઠે પિલા ઉપર લપડ્યો. ઘા ખાલી ગયે. બીજે ઘા કર્યો. એ ઘા કપડાને ઘસાયે હોય એમ લાગ્યું. પણ ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy