________________
૧૩
દાક્તર ચાલ્યું જતાં જ કિનીના જાતભાઈઓ પણ પોતપોતાને ઝુંપડે જવા નાછૂટકે વેરાયા. કિન ગુપચુપ થોડી વાર ચૂલાના અંગારા પાસે બેસી રહ્યો અને દૂર દૂરથી આવતા મોજાના તથા કૂતરાં ભસવાનો અવાજ સાંભળવા લાગે. આ લેકે આખી રાત ઘસઘસાટ ઊંઘતા જ નથી. વચ્ચે વચ્ચે તેઓ જાગે, થેડી વાતચીત કરે અને પાછા ડું ઊંઘ.
ડી વાર બાદ કિની ઊભું થયું અને ઝૂંપડાની બહાર નીકળ્યો. તેના મસ્તકમાં અનિષ્ટનું સ્તોત્ર ગાજતું હતું, અને તેને છેડે વખત થયાં અચાનક કશેક જુદી જાતનો અણસાર આવવા લાગ્યો હતો.
ડી વાર બાદ તેણે ઝૂંપડામાં પાછા આવી પેલા ખૂણામાંથી મોતી ખેતરીને બહાર કાઢ્યું અને પોતાની સૂવાની ગોદડી નીચે ડું ખેતરીને દબાવી દીધું.
જુઆના ચૂલા પાસે બેઠી આ બધું જોઈ રહી હતી. તેણે હવે પૂછ્યું, “તમને કેને ડર લાગે છે?”
કિનોએ સાચે જવાબ શોધવા માંડયો અને પછી કહ્યું, “દરેક જણનો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org