________________
માં રેડી દીધું. બાળક ચીસ પાડવા લાગ્યું; જુઆનાની આંખે જાણે ભૂત વળગ્યું હોય તેમ ફાટી ગઈ.
દાક્તર હવે બડાશ હાંકવા લાગ્યો, “એ તે. ઠીક થયું કે હું વખતસર આવી પહોંચ્યો અને મને વીંછીના ઝેરની બધી ગતાગમ છે; નહિ તે–” આગળની વાત તેણે ખભા ઉછાળીને જ પૂરી કરી.
ધીમે ધીમે કટીટોના પેટનો ઉછાળે શમવા લાગે, અને તે ઊંઘી ગયે. ઊલટીઓ થાક એ કુમળા બાળકને સારી પેઠે લાગ્યું હતું.
દાક્તરે વીંછીના ઝેર સાથેના યુદ્ધમાં પોતાનો વિજય જાહેર કર્યો અને પછી બાળકને જુઆનાના હાથમાં મૂક્યું. જુઆના તેના તરફ કૃતજ્ઞતા અને ભક્તિના ભાવથી ઝૂકી પડી.
દાક્તરે હવે બૅગ બંધ કરતાં પૂછ્યું, “મારું બિલ તું જ્યારે ચૂકવશે, ભ ”
જ્યારે મારું મોતી વેચાશે ત્યારે હું તરત ચુકવી દઈશ.” કિનીએ જવાબ આપે.
તારી પાસે મોતી છે સારી જાતનું છે? દાક્તરે રસપૂર્વક પૂછયું.
તરત જ કિનોના જાતભાઈઓ એકી અવાજે બોલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org