SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ એક ચીંથરાના ટુકડા લઈ આવ્યો. મોતીને તેમાં સારી પેઠે તેણે વીંટી લીધું અને પછી ઝૂંપડાને એક ખૂણે જમીનને જરા ખેાતરી તેમાં દાટી દીધું. ૧૨ કિનો ગુપચુપ વાળુનું પરવારી લઈને બીડી વાળતા હતા તેવામાં અચાનક જુઆનાએ તીણે અવાજે ત્રાડ નાખી, કિનો! ’ < એ ભયની ચીસ હતી, એટલે કિનો ચૂલામાં એ રાડાં ખાસી જરા અજવાળું કરી પાસે ગયા. કયેટીટોના માં ઉપર સાજો આવી ગયા હતા અને તેના ગળામાં સસણી જેવું શરૂ થયું હતું. તેના મેાંમાંથી જાડી લાળનો રેલા એક બાજુએ નીકળ્યો હતા. પેટના સ્નાયુએ ઊછળવા લાગ્યા હતા અને બાળક અતિશય પીડા ભાગવતું હતું. કિનો ત્યાં ઘૂંટણિયે પડ્યો અને બેન્ચેા, “ તે તા દાક્તર ખરુ કહેતા હતા. ' પરંતુ આ વાય તે તે જુઆનાને જરા આશ્વાસન મળે તે માટે જ માલ્યા હતા. તેના પેાતાના અંતરમાં તે વહેમનો સખત આંચકા આવી ગયા વિના ન રહ્યો કે, દાક્તરે આ સ્થૂળ જાણીજોઈને ઊભું કર્યું' છે. Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy