SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યું. તેણે બાળકને પિતાની પાસે લઈ, તેના નીચલા હેઠને હળવી ચીમટી ભરી એટલે પેલાએ તરત મેં પહોળું કર્યું. તેની સાથે દાક્તરે પેલી દવાની ટોટી તેના માંમાં ઊંડે સરકાવી દીધી. પછી જમીન ઉપર પડેલા ફૂલડામાંથી થોડું પાણી કોટેટોના મેમાં રેડયું કે તરત દવાની ટોટી પેટમાં 'ઊતરી ગઈ. પછી દાક્તરે ફરી તેનાં પિપચાં જેવાં અને ગંભીર વિચાર કરી લીધું. બાદ, જુઆનાને છેક પાછો સેપીને કિનને કહ્યું, “એકાદ કલાકમાં ઝેર મારી દવા સાથે લડવા લાગશે. મારી દવા ઝેરને હઠાવી દેશે; પરંતુ હું કલાક પછી પાછો આવીશ. સહેજ મોડું થયું હેત તે તારું બાળક તારું ન રહેત. હું વખતસર જ આવી ગયું છું.” આટલું બોલી દાક્તર નોકર સાથે ચાલતા થયા. જુઆનાએ હવે કટીટોને પિતાના ઓછાડમાં લપેટી લીધું અને તેની સામે ભય અને ચિંતાથી તે જોઈ રહી. કિની પાસે આવ્યા અને ઓછાડ ઊંચે કરી કોટીટોનું પિપરું જેવા લાગ્યું. તે વખતે તેને ખબર પડી કે મોતી હજી મૂઠીમાં જ હતું. તે જલદી ભીંત પાસેની પિટી તરફ ગયો અને તેમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy