________________
જાય છે, કે પીઠ ઉપર ખૂધ નીકળે છે. મને વીંછીના. ઝેરની ખબર ને ! અને એ ઝેર ઉતારવાને સચોટ નુસખે મારી પાસે છે!”
કિનને ગુસ્સો અને વેર ઓગળી ગયાં અને હવે તેમની જગા, “છોકરાને કાંઈક થઈ જાય છે, એવા ભયે લીધી. તરત તેણે બાજુએ ખસી દાક્તરને અંદર ઝૂંપડામાં આવવા દીધે.
જુઆનાએ ઊભી થઈ બાળકને જોરથી પિતાની છાતી સાથે દબાવી દીધે. દાક્તરે ફાનસ ઊંચું કરાવી બાળકના ખભા ઉપરની ડંખની જગા જોઈ. પછી. તેણે તેનાં પિપચાં ઊંચાં કરીને જોયાં અને પછી ડેકું ધુણાવી ચિંતાગ્રસ્ત મેએ કિનને કહ્યું, “હું ધારતો હિતે તેવું જ થયું છે, ઝેર શરીરમાં ઊંડું ઊતરી ગયું
છે. જે, આ પિપરું કેવું ભૂરું થઈ ગયું છે?” એમ કહી દાક્તરે કે ટીટોનું પોપચું આંખ ઉપર ઢાળી બતાવ્યું. કિની બનેલી નજરે તે ભૂરું જ દેખાયું. ! કિનથી હવે ના પાડી શકાઈ નહિ. દાક્તરે તરત સફેદ ભૂકીની એક શીશી કાઢી, અને એક “કૅસૂલની, ટોટીમાં થોડી દવા ભરી. પછી એને બીજી ટોટી વડે બંધ કરી. તે કુશળતાથી પોતાનું કામ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org