________________
જેવું સ્વચ્છ સંપૂર્ણ ! દરિયાઈ ગલ પંખીના ઈંડા જેટલું તેનું કદ હતું.
જુઆનાને શ્વાસ થંભી ગયે. કિનોએ મોતી પિતાની ખુલ્લી હથેળીમાં મૂક્યું. તેની આંખો આનંદથી અને ખુમારીથી ચમકી ઊઠી. તેના અંતરમાં “વિશ્વપ્રકાશ” મોતીનું સ્તોત્ર ફરીથી ગુંજી ઊઠ્યું.
જુઆનાએ સ્વાભાવિક રીતે જ કેટી પાસે જઈ ડંખ ઉપરથી પેલી થપેલી ઉપાડી. તરત તે બેલી ઊઠી, “જુઓ, જુઓ !”
ડંખને સેજે ઓછો થવા આવ્યું હતું. ઝેરની અસર શરીરમાંથી દૂર થવા લાગી હતી. કિનોએ મિતીવાળા હાથની મૂડી વાળી દીધી. તેણે એક મોટી બૂમ પાડી અને પછી તે જડસડ બની ગયે.
પાસેની હેડીઓવાળાઓએ તેની બૂમ સાંભળી અને તેઓ ચોંકી ઊઠયા. તેઓ તરત હલેસાં મારતા કિની હેડી તરફ ધસી આવ્યા. શું બન્યું છે તે એ બધા તરત જ પામી ગયા.
કિનો અને તેની પત્ની જુઆના તેમને ઝુંપડે પાછાં ફર્યા, ત્યાર પહેલાં તે શહેરની શેરી વસ્તીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org