________________
જુઆનાએ હોડી સ્થિર કરી અને તરત કિને તેમાં કૂદી પડયો. પેલી છિલી નાવમાં સાચવીને મૂક્યા પછી પ્રથમ તેણે પેલી છાબડી તથા પથ્થરને પાણીમાંથી ખેંચી લીધાં. જુઆના સમજી ગઈ કે, કંઈક ભારે આનંદની વસ્તુ બની છે; પરંતુ પોતાના અતિ આનંદથી ભાવિ પાછું રિસાઈ ન જાય તે માટે તે આડું જોઈ ગઈ.
કિનેએ પ્રથમ બીજી છિલીએ પિતાની છરીથી ઉઘાડવા માંડી અને મોતી ન હોવાથી જોઈ જોઈને પાછી પાણીમાં ફેંકવા માંડી. છેવટે પેલી છિલી જાણે તેણે પહેલી જ વાર જોઈ હોય તે રીતે હાથમાં લીધી. એ છિપલી ઉઘાડવાની મહેનત કરવી પણ નકામી હેય એવો દેખાવ તે કરવા માંડયો. જુઆના તેના તરફ તાકી રહી હતી. તેણે હવે ધીમેથી કેટટેના કપાળ ઉપર હાથ મૂકી કિનાને કહ્યું “ ઉઘાડે.”
કિનોએ કુશળતાથી બે પડની વચમાં છરીની તીણી ધાર ખેચી દીધી. પછી એક બાજુ ભાર દઈને એક પડ ઉપાડ્યું. અંદરને સ્નાયુ અમળા, તરફડ્યો અને પછી પ્રાણુરહિત થઈ ગયે. કિનએ તે સ્નાયુ ચ કર્યો તે તેની આડમાં પેલું મતી દેખાયું–ચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org