________________
૭
કિના જુવાન અને તાકાતવાળા હોવાથી પાણીમાં બે મિનિટ કરતાં વધુ વખત રહી શકતા. તે માટી મોટી છિપેલીઓ, પાણી ડખેાળાય નહીં તેમ સંભાળપૂર્વક, ખાળી ખેાળીને વીણ્યે જતા હતા અને છાબડી ભરતા હતા. અચાનક તળિયાના ખડકની આડમાં ભરાઈ રહેલી તથા જરા ખુલ્લા મેાંવાળી એક છિપેાલી કિનેાની નજરે પડી. તેની અંદરથી એક પ્રકારની ચમક આવતી સ્પષ્ટ દેખાતી હતી. કિના એ ચમક જોઈ ને આનંદથી – આશાથી કરૂંપી ઊઠચો. તેણે પેાતાના હાથના કાતાથી એ છીપલીને ખડક ઉપરથી તેાડી કાઢી. છીપલીનુ' માં અંદરના જળચર પ્રાણીએ તરત સજ્જડ ભીડી દીધું. પણ કિના જાણી ગયા હતા કે, એની અંદર કદાચ ‘દુનિયાની અજાયબી કહી શકાય તેવું ‘વિશ્વ-પ્રકાશ ’મેાતી છે-સ્તાત્રમાં જેનું ગાન તેના લાકા પેઢીવર કરતા આવ્યા હતા.
"
તેણે પથ્થરના ગાળિયામાંથી પેાતાના પગ હવે ખેચી લીધા. તરત તેનુ શરીર પાણીમાંથી ઉપર જવા લાગ્યું. એ છિપેલી તેણે પાતાની છાતી- સાથે જ જુદી દબાવી રાખી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org