SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પડેશીઓ કિનોની શરમિંદગી નજરે ન પડે તે માટે સમજીને વીખરાઈ ગયા. કિને બહુ વાર સુધી દરવાજા આગળ ઊભે. રહ્યો. પછી તેણે નમ્રતા દેખાડવા હાથમાં લીધેલ. ટેપ માથા ઉપર પાછો મૂક્ય, અને કશી ચેતવણું વિના જ દરવાજા ઉપર જોરથી મુક્કી મારી. તેની આંગળીઓના સાંધા પાછળની ચામડી ચિરાઈ જતાં લેહીની ટસરે વહેવા લાગી. ' વિશાળ અખાતને કિનારે આ લોકોની પુરાણ હેડીઓ પડી હતી. પેઢી દર પેઢી એ હેડીઓ વારસામાં ઊતરી આવતી. દર વર્ષે તેની બહાર પાણીથી ન પલળે તેવું પ્લાસ્ટર આ લેકે કરતા. એની ગુપ્ત રીત પણ પેઢી દર પેઢી જ ચાલી આવેલી હતી. કિનો અને જુઆના ધીમે ધીમે કિનારા ઉપર (ાતાની હેડી તરફ આવ્યાં. - હાંડીના સૂતક ઉપર કિનોએ ઓછાડ પાથર્યો. બિન ઉપર કેટટોને સુવાડીને, જુઆના પાણીમાં જિલડી શેવાળ જેવી દરિયાઈ વનસ્પતિ લઈ આવી. તેની થપેલી કરીને તેણે તેને કેટીટેના ખભા ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy