________________
“મારે ઇંડિયન ચેલકોને જીવડાં કરડી જાય તેને ઉપચાર કરવા કરતાં બીજે કાંઈ ધંધે છે કે નહિ? હું ઠેર-દાક્તર નથી.”
હા, માલિક,” નેકરે જવાબ આપે.
“તેની પાસે કંઈ પૈસા સા છે ? એ લોકો પાસે પસા સે હોતા નથી. આખી દુનિયામાં એકલે હું જ મફત કામ કર્યા કરું ? હું તે ત્રાસી ગયે. જે, તેની પાસે કંઈ પિસા-બસા હેય તે !”
નેકરે દરવાજો ઉઘાડી સ્વભાષામાં કિનને પૂછ્યું, તું કંઈ પિસા-બેસા લાવ્યું છે ?”
કિનએ પિતાના ઓછાડની નીચેની કઈ છાની જગાએ ખેળાભંળા કરીને કાગળની અનેક ગડીઓ કરેલું એક પડીકું કાઢયું. તેમાં આઠ નાનાં, કાચાં, ચપટાં, બેડેળ મેતી હતી. નોકરે એ પડીકું હાથમાં લીધું અને ફરી દરવાજો બંધ કર્યો. ઘેડી વારમાં પાછા આવી તેણે એ પડીકું બહાર ફેંક્યું અને એટલું જણાવ્યું, “દાક્તરને કઈ ગંભીર કેસ તપાસવાનો આવ્યું હોવાથી બહાર ચાલ્યા ગયા છે.”
આખા સરઘસ ઉપર એક કાળી છાયા ફરી વળી. ભિખારીઓ દેવળનાં પગથિયાંએ પાછા ફર્યા, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org