________________
જુઆનાએ તેને ધીમેથી હલાવ્યું. સરઘસના લેકે. જરા વધુ દેખાય-સંભળાય તે માટે નજીક આવ્યા.
ડી વારમાં દરવાજો સહેજ પિલે થયો. દરવાજામાંથી બહાર નજર કરનાર નોકર કિનાની જાતને. જ હતો. કિનાએ તેને પોતાની ભાષામાં વાત કરીઃ એકને એક છોકરે – તેને વીંછી કરડ્યો છે.'
કરે કિનોની ભાષામાં જવાબ ન આપ્યું. તેણે દરવાજો બંધ કરતાં એટલું જ જણાવ્યું કે, “થેભ, હું દાક્તરને ખબર કરું.”
દાક્તર પિતાના ઓરડામાં પલંગ ઉપર બેઠે. હતે. પેરિસથી આવેલ ગુલાબી રંગના રેશમન જામો તેણે પહેર્યો હતે. પત્નીના મૃત્યુ પછી દાક્તર હવે ફ્રાંસનું પિતાનું જીવન જ યાદ કર્યા કરતો હતો. વાત. વાતમાં તે એમ કહે કે, ત્યાંનું જીવન જ “સુધરેલું જીવન છે.” અર્થાત, થેડી આવકમાં, સામાન્ય મકાનમાં એક રખાત સાથે રહેવું અને રેસ્ટોરાંમાં ખાવું-પીવું!
શું છે?” દાક્તરે નોકરને પૂછ્યું. “ઈડિયન બાળકને વીંછી કરડયો છે.” *..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org