________________
અંતરમાં દુશ્મનનું – અનિષ્ટનું સ્તત્ર ગુંજી ઊઠયું. વીંછી ધીમે ધીમે દોરડા ઉપરથી ઊતરી રહ્યો હતા. જુઆના રાગ સામે – અનિષ્ટ સામે ખચવાનુ તેાત્ર ભણવા લાગી. કિા ધીમેથી હાથ આગળ કરીને ઊઠવ્યો. વીંછીને ખબર પડી ગઈ. તેણે હવે પેાતાના કારમા આંકડા ઊંચા કરી ઉછાળવા માંડયો. તે જ વખતે કાયેાટીટાએ બાળબુદ્ધિથી વીંછીને પકડવા હાથ ઊંચા કર્યાં. શીંકુ હાલ્યું અને ત્યાં તે વીંછી દોરડા ઉપરથી ગબડી પડયો. કિના વીજળીની ઝડપે તેને શીંકામાં પકડવા લપકડ્યો. પરંતુ વીંછી કાચેટીટાના ખભા ઉપર પડયો અને લાગલે જ ત્યાં ડખ્યા.
કિનાએ વીંછીને પકડી મચડીને તેના છૂંદો કરી નાખ્યા તથા જમીન ઉપર પટકીને પગથી તેને રાળી નાખ્યા.
જુઆનાએ દોડીને ચીસ પાડતાં કાયાટીટાને પેાતાના હાથમાં લીધેા, અને 'ખની જગા ઉપરથી, ગાંડાની પેઠે, તેણે ઝેર ચૂસી ચૂસીને જમીન ઉપર ચૂકવા માંડયું.
ચીસા સાંભળીને આસપાસના જાતભાઈ આ ભેગા થઈ ગયા. કિનાના ભાઈ જુઆન ટૉમસ અને તેની જાડી વહુ એપેલેાનિયા અને તેનાં ચાર ખાળક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org