SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનની ગરીબાઈ મધયપ્રાંત ઈ. સ. ૧૮૬૦–૬૮ અને ઈ. સ. ૧૭૬૮-૬૯ માટે મજૂરીનો સામાન્ય દર રજને ૨ આના જણાવવામાં આવ્યું છે. જ્યાં રેલવે બંધાતી હોય છે, ત્યાં ૩ થી ૫ આના દર હોય છે. પરંતુ, તે તે ભાગમાં અનાજના ભાવ પણ વધારે હોય છે. આખા પ્રાંતની સરેરાશ ઈ. સ. ૧૮૭૦ –૭૧ ને વર્ષ માટે ૩ આના મૂકવામાં આવી છે. આખા હિંદુસ્તાન માટે સરકારી અહેવાલમાં સ. ૧૮૭૧–૨. માટે મજૂરીના દર નીચે મુજબ જણાવ્યા છેઃ પંજાબ ૬ થી ૨ પેન્સ અયોધ્યા ૧3 પેન્સ મધ્યપ્રાંતો ૩ થી ૧૩ . મુંબઈ ૬ થી ૩ ,, - બીજા પ્રાંતોના આંકડા આપ્યા નથી. પરંતુ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે, જે વધારેમાં વધારે દર છે, તે તે જ્યાં રેલવેનું કે બીજું તેવું બાંધકામ ચાલતું હોય ત્યાં જ હોવો જોઈએ. બાકી, આખા પ્રાંતમાં તો ઓછામાં ઓછો કહેલ દર જ ચાલુ હોય છે. હવે વિચાર કરે કે, ૧ પિન્સથી ૩ પેન્સ સુધીનો દર એ મજૂરીના દરમાં મેટો વધારે' ગણી શકાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy