________________
પરંતુ દાદાભાઈ ને પ્રસ્તુત ગ્રંથ તેમનાં પૂર્વનાં લખાણા, વ્યાખ્યાન વગેરેના સ્વ-સપાદિત સંગ્રહગ્રંથ છે. તે ગ્રંથમાં ૧૮૭૬માં પ્રસિદ્ધ કરેલા પેાતાના ‘હિંદુસ્તાનની ગરીબાઈ ' એ નામના નિબંધથી માંડીને ૧૮૯૬માં પાતે વેલ્મી કમિશન આગળ આપેલી જુબાની સુધીનું સાહિત્ય તેમણે સધર્યું છે. એટલે, વાંચતી વખતે વાચક યાદ રાખે કે, ૧૮૭૬ થી ૧૮૯૬ સુધીની વીસી વચ્ચેનાં લખાણાને આ સંગ્રહ-ગ્રંથ છે.
આ ગુજરાતી પ્રકાશનને અંગે એક પ્રશ્ન કદાચ પૂછી શકાય કે, ગયા સૈકાના અર્થતંત્રને ચા આ ગ્રંથ એક પેઢીથીય વધારે સમય વીત્યા બાદ શા કામને ? એને એક ઉત્તર તા સ્પષ્ટ છે કે, વર્ષો પર પ્રગટ થયેલા ડિગ્નીના ગુજરાતી પુસ્તકને ગુજરાતી આલમે જે આવકાર આપ્યા છે તે બતાવે છે કે, આ મૌલિક ગ્રંથા ગ પેઢીની વાત! કરવા છતાં આજ પણ આકર્ષીક બની શકે છે. વળી, આ ગ્રંથામાં જે અશાસ્ત્ર ચચ્ચે છે તે લૂખા આંકડા કે સાદાં નાનુકસાન માત્ર નથી : તેમાં માત્ર નીરસ આયાત નિકાસ કે ભાવતાલ તે ક્રૂડી ચલણુની વાતા નથી. એમાં તા હિંદ અને ઈંગ્લેંડની પ્રજાએ રાજાપ્રજાના સંબંધથી જોડાતાં રાજકર્તા પ્રજાએ જે માનવદ્રોહ આર્યાં તેને! ચિતાર ખેડા કર્યાં છે, અને એ ખડા કરવા અશાસ્ત્રની મદદ લીધી છે. હિંદી પ્રજાજનને એમ શીખવવામાં આવતું હતું કે, અંગ્રેજ રાજ્ય આવ્યે હિંદનું સુખ વધ્યું છે. પણ આજ સૌ કાઈ, વગર અર્થશાસ્ત્ર ભણ્યે, વાતાવરણમાંથી જ જાણી લે છે કે, એ રાજ્ય તળે આપણે ગરીબ થતા જઈ એ છીએ. વ્યાપક જ્ઞાનનું ખીજ રાપનાર આ ગ્રંથ છે, એમ કહીએ તે
ગયા જમાનાના
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org