SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ હિં સ્તાનની ગરીબાઈ ચીજનું નામ મહિને પ્રમાણ ઈ.સ. ૧૮૬૩ના ભાવે કિંમત ચેખા ૧૨ શેર રૂ. ૧-૮ આજરી રૂ. ૧-૪ તુવેરની દાળ રૂ. ૦–૧૨ % જ છે એ ૦-૧૦ : : : ૪ : તેલ બળતણ ૦-૧ મસાલો મરચાં દૂધ પાન ૦-૮ રૂ. ૬–૧૧–૦ એટલે કે વર્ષે દહાડે રૂ. ૮૦-૪-૦. દેશના જુદા જુદા ભાગોમાં જેલનું માથાદીઠ ખર્ચ નીચે પ્રમાણે છે. પરંતુ જેલમાં બનતા સુધી મોટી ઉંમરનાં માણસો જ હોય, અને સામાન્ય કુટુંબમાં તો બાળક પણ હોય. જેમની ગણતરી વસતીપત્રકમાં થઈ ગઈ હોય. એટલે દર ત્રણ માણસે બાર વર્ષ નીચેનું એક બાળક ગણીએ; અને એ બાળકોમાંથી અર્ધાનું જ કાંઈ ખર્ચ આવે છે એમ માનીએ, તો હિસાબે એમ આવે કે જેલનાં ત્રણ માણસોનું ખર્ચ તે બહારનાં ચાર માણસના ખર્ચ બરાબર થાય. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy