SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ુકે *ાંસના સુરીટેડ ટ –– નાણાંપ્રધાન. માઝારે સાથે મળીને તેણે ક્રાંસની તિજોરી લગભગ ખાલી કરી હોય છે. અરેમીસ તેને મળતિયા બને છે. ફૅર, ફાઉટ દેં લા: જીએ અથેાસ. બકિંગ્ઝામ ચક આફ ઃ ઇંગ્લૅન્ડના મરહૂમ ચક ઓફ બિકામને પુત્ર; ચાર્લ્સ-૨ની અહેન રાજકુમારી હેત્રિયેટાના પ્રેમી : તેના લગ્ન બાદ તેને ક્રાંસ વળાવવા જાય છે અને દરખારમાં વટાળ ઊભેા કરે છે. બેઈઝમા ઃ માંતનું ઃ ખાસ્તિલને ગવર; જેસ્યુઈંટ પંથને હાઈ અરેમીસ તેને પેાતાની યાજનામાં ઉપયાગ કરે છે. એલિયેર મૅડમ દુઃ ક્રાંસના માર્કિવસની મહા સ્વરૂપવતી વિધવા, નાણાંપ્રધાન ફુંકે તેનેા પ્રેમ જીતવા પ્રાણપણે કેશિશ કરતા હાચ છે. છાજલીત વાઈફાઉટ ૪ઃ જીએ રાએલ. માઝારે, કાર્ડિનલ : વિધવા બનેલી રાણી અનનેા મહામાત્ય અને પ્રેમી. રાજા લૂઈ-૧૪ના સગીરપણા દરમ્યાન સ`સત્તાધીશ. માતિકાં, મોં, દુ: ૬ ગીશને ખાળપણના મિત્ર, માર્શલ ગ્રામેાંના કુટુંબી. મારિયા થેરેસાઃ રાજા સૂર્ય-૧૪ની તુચ્છકારાયેલી રાણી. સ્પેનની રાજકુમારી. માલિકાત : બ્લુવાના શાહુકારને યુવાન પુત્ર. માનિકમાંંને મિત્ર, માંતાલને પ્રેમી. સાશિયાલી : ખાસ્તિલમાં પુરાયેલા એક ભેદી કેદી. છેલ્લા અને પાંચમા ભાગનું મંડાણ એ કેદી ઉપર જ થયેલું છે. ઐરેમીસની યોજનાની શેતરંજનું એક મુખ્ય પ્યાદુ. મિશેોં, મૅરી : મૅડમ ૬ શેત્રુજીનું બીજું નામ. જીએ શેત્રુજી. મૈડમ : જીઆ હેત્રિયેટા, માંતસ્પા, ૦૪: તાને-શારાંતના પ્રેમી. પછી તેને પરણે છે, માંતાલે, ઓર ૬: બ્લુવાના દરખાર-ગઢમાં રાજસખી કે તહેનાતાનુ તરીકે કામ કરતી યુવતી. માલિકૌનની મળતિયણ; લુઇઝાની સખી, હવે ક્સુવા છે।ડી ફિલિપની પત્ની હેત્રિયેટાની રાજસખી તરીકે રાજદરખારમાં આવી હાય છે. ‘સાંશ્યાર’: જીએ ફિલિપ. Jain Education International ११ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy