SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ચાસ-૨ઃ જેનો શિરચ્છેદ ક્રોમવેલે કરાવ્યો હતો તે રાજા ચાર્લ્સ૧ નો પુત્ર. હવે તે ઇંગ્લેન્ડના રાજા બન્યા હોય છે. એસ વગેરે બરકંદાજ મિત્રોએ એની પુનઃ રાજ્ય પ્રાપ્તિમાં સારે હિંમતભર્યો ભાગ ભજવ્યો હોય છે. તેની બહેન હેવિયેટાનું લગ્ન રાજા લૂઈ-૧૪ ના નાના ભાઈ ફિલિપ – “મૌર” – ડચક દાંજૂ સાથે થયું હોય છે. ક્રાંસના રાજદરબારમાં તે મૈડમ” નામે ઓળખાય છે અને બહુ ધમાલિયો ભાગ ભજવે છે. ડચક દ ોરલે : ક્રાંસના રાજાના નાના ભાઈને ઇલકાબ. રાજા લૂઈ-૧૪ના વખતમાં તેને નાના ભાઈ ફિલિપ (“ મર) એ ઇલકાબ ધરાવતા હોય છે. તેને શારેત, માદમુળ દઃ રાજકુમારી હેત્રિયેટાની રાજ-સખી તરીકે નિમાયેલી એક રૂપવતી બાનું. પછી મેં દ મેંતસ્પા સાથે પરણે છે. ત્રાંબલે : બાતિલનું ગવર્નર-પદ વેચી નાખનાર માછ ગવર્નર. ઝશન પ્લાં શેતની રખાત. દ ગીશ, કાઉંટ માર્શલ ગ્રામેને પુત્ર. ફિલિપને તથા રાઓલ મિત્ર. મૅડમ ને પ્રેમી. દસ્તે, માં : જુઓ ઐરેમીસ. દાતે રાજા ઈ-૧૩ તથા લૂઈ-૧૪ના વખતમાં કામગીરી બજાવનાર મુખ્ય બરકંદાજ. એસ-એરેમીસ-ચેંસ એ ત્રણ બરકંદાજેને ચાલાક, ચપળ અને બહાદુર મિત્ર. પિયેરફેદ, મોર દઃ જુઓ પેટ. પોર્યોસઃ ચાર બરકંદાજ મિત્રોમાંને એક – પડછંદ શરીરવાળે, હિંમતવાન, તથા ભલે-ભોળો. જુદી જુદી જાગીરોના માલિક તરીકે મૈ૦ ૬ વાલે, – દ બ્રાસીય, દ પિયેરફેદ. હાંશતઃ દાર્લેનાંને વિશ્વાસુ હજૂરિયે. પછીથી પેરીસમાં કરિયાણાને વેપારી. ફિલિપ ડથક દાંજૂઃ રાજા લઈ-૧૪ને નાનો ભાઈ ડચક ઓફ એરલે. ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ-૨ની બહેન રાજકુમારી હેત્રિયેટા સાથે તેનું લગ્ન થાય છે. હેત્રિયેટાને પ્રેમ પ્રાપ્ત કરી શકે એવી કશી લાયકાત વિનાનો, સુકુમાર અને કાચા કાનને હોય છે. તેના મિત્રો તેને હેત્રિયેટાના પ્રેમીઓ વિરુદ્ધ ઉશ્કેરી, પિતાનું કામ કઢાવ્યે જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy