SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ-પંક “તો હાંકી કાઢયા, બરતરફ કર્યા, દેશનિકાલ કર્યા, બસ! યુરોપ્નને પ્રથમ કોટીનો સદ્ગુહસ્થ ફ઼્રાંસના રાજા લૂઈ-૧૪ના દરબારમાંથી સને નજર નાખવાને કારણે કે ગુચ્છો બક્ષિસ આપવાને કારણે ભિખારી હું પેઠે હાંકી મુકાયો. પણ હું ભૂલી; આ તો મેં આપની રાજસત્તા ઊઈ આક્ષેપ કર્યો, ખરું?" ને! .. 66 ‘વહાલાં ભાભી-બહેન, મે ડયૂકને કાઢી નથી મૂકયો; મને તો ખ ภ ,, બહુ ગમતા હતા. << તમે નથી કાઢયા ? તો તો બહુ સારું થયું. છતાં ચૂક જતાં મને નિરાંત મળશે એવું હું માનતી હતી; પણ હવે મોંશ્યોરે અચાનક બીજું બહાનું કાઢયું છે અને−” “અને બીજા કોઈ હવે ફૂટી નીકળ્યો છે, એમને? પણ તમે એટલાં સ્વરૂપવાન છો કે, હરહંમેશ કોઈ ને કોઈ તમારા ઉપર પ્રેમ કરનારું ફૂટી જ નીકળવાનું ! ” “તો મારે મારી આસપાસ એક નિર્જન એકાંત સરજી રાખવું જોઈએ નહીં? પણ તેને બદલે હું લંડન પાછા ફરવાનું વધુ પસંદ કરું છું. ત્યાં બધાં મારાથી પરિચિત છે અને મારી યોગ્ય કદર કરે છે. ત્યાં મારાથી . મિત્રો વચ્ચે રહી શકાશે અને છતાં એ મિત્રોને કોઈ મારા પ્રેમીઓ કહીને ગાળ નહિ ભાંડે. શરમ છે! આવી શરમભરી શંકાઓ કરવી એ કોઈ સદ્ગૃહસ્થને છાજે ખરું? સ્રીઓ ઉપર જુલમગાર બની શકવાનું વલણ બતાવ્યાથી મોંશ્યોર મારી નજરે છેક જ ઊતરી ગયા છે.” 66 પણ તો પછી કબૂલ કરી નાખો કે, દ ગીશ તમને ચાહે છે.” 66 પણ સરકાર, હું તે વાત શી રીતે જાણી શકું?” << ‘ના, ના, પ્રેમી પુરુષ હંમેશાં પોતાની જાતને ખુલ્લા પુસ્તકની પેઠે વાંચી શકાય તેમ ખુલ્લી કરી દેતો હોય છે.” “માઁ દ ગીશ હજુ સુધી એમ ખુલ્લા હરિંગજ નથી પડયા. ‘વહાલાં ભાભી-બહેન, તમે મૌ૦ દગીશનો બચાવ જ કરો છો.” << Jain Education International For Private & Personal Use Only "" www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy