________________
મહાવીરસ્વાસીના અતિમ ઉપદેશ
સ્ત્રીપુત્રને! ત્યાગ કરીને નર્વ્યાપાર અનેલા ભિક્ષુને કશું પ્રિય નથી. ‘હું એકલા હું, મારું કાઈ નથી ’ એવું જાણનારા તથા સર્વ બંધનેામાંથી છૂટા થયેલા ગૃહત્યાગી ભિક્ષુ મુનિને ભારે નિરાંત છે. [૧૭-૬]
૪૦
દેવેદ્ર : હે રાજા ! તું તા ક્ષત્રિય છે ! તારે તા તારા નગરની આજુબાજુ કિલ્લેા, દરવાજા, પુરો, ખાઈ એ તથા સેકડે। શત્રુને નાશ કરનારાં શતદ્ની ય! તૈયાર કરાવી, તારા નગરને સુરક્ષિત કરવું જોઈએ.૨ [૧૭-૮]
રાજર્ષિ નમિ : શ્રદ્ધારૂપી નગરને ક્ષમારૂપી મજબૂત કિલ્લો બંધાવી, તપ અને સયમને તેના આગળા બનાવી, ( મન, વાણી અને કાયાનાં નિયમન એ) ત્રણ ( રૂપી બુરજ, ખાઈ અને શતશ્રી )થી તેને સુરક્ષિત અને અજેય કરી, પરાક્રમરૂપી ધનુષ્ય ઉપર સદાચારરૂપી પણછ ચડાવી, શ્રૃતિરૂપી મૂડથી તે ધનુષ્યને પકડી, સત્ય વડે તેને ખેંચી, તપરૂપી બાણુથી કર્મરૂપી કવચને ભેદનારા મુનિ સંગ્રામના અંત લાવી, સંસારમાંથી મુક્ત થાય છે. [૧૯-૨૨]
૧. મૂળ : મન્ત્ર
૨. મૂળમાં બધે એટલું કરીને જજે ’( સસિ ), એમ છે. ૩. મૂળ : સંવર । જીએ પા. ૪૬, વિષ્ણુ ન. ૩. ૪. મૂળ : ત્રિપુÇ । ત્રણ ગુપ્તિથી રક્ષિત, ગુપ્તિના વન માટે જુઓ પ્રકરણને અંતે ટિ નં. ૩, પા. ૪૬. ૫. મૂળ : ઈર્ષ્યા વગેરે સમિતિએ, સમિતિના વન માટે
જીઆ પા, ૧૩૯ ૪૦.
Jain Education International
6
For Private & Personal Use Only
www.jainelibrary.org