SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ કે કરાવવું નહિ, એ જ મનુષ્યનું સાચું શ્રમપણું છે. [૩૨-૩] (૧૭) તુળસ્પર્શ । કપડાં વિનાના, બરછટ, સયમી અને તપસ્વી ભિક્ષુને તૃણ ઉપર સૂતી વખતે શરીરે પીડા થાય છે. પરંતુ તેથી કરીને કપડાં વગેરે મેળવવાની કામના કરવાને બદલે, એ કઠેર સ્પર્શોને તે સહન કરે. [૩૪-૫] (૧૮) નન્ન । [મળ] ગરમીથી શરીર પરસેવાવાળું થઈ જાય કે મેલ અને રજથી ખરડાઈ જાય, તે પણ શરીરસુખને ખાતર ભિક્ષુ નાહવાધેવાની કામના કરે. જેને આ એવા સંયમધર્મનું પાલન જૂનાં કર્મોં ખંખેરી નાખવાં છે, જ જ છૂટકા. [૩૬-9] કરવું છે, અને પેાતાનાં તેને એ બધું સહન કર્યું (૧૯) સારપુરહ્કાર । મુનિ ગૃહસ્થા તરફ્થી સત્કારાદિની ઉત્કંઠા ન રાખે તથા તેમ કરનાર ગૃહસ્થાની સ્પૃહા ન કરે. જેને હજી શારીરિક સુખની ઉત્કંઠા છે, તથા જે હજી રસેામાં લપટ છે, તેને જ ગૃહસ્થાની કે તેમના સત્કારપુરસ્કારની જરૂર રહે છે. જે અલ્પેચ્છુ છે, અલેાલુપ છે તથા પ્રજ્ઞાવાન છે, તેને તેવાં પૂજનસત્કારની પરવા હાતી નથી. [૩૮-૯] (૨૦) જ્ઞાન । પેાતાનામાં વિશેષ જ્ઞાન ન હેાય તથા કાઈ કાંઈ પૂછતું હાય ત્યારે યાદ લાવી શકાતું ન હેાય, તે તેથી ભિક્ષુએ ખિન્ન ન થઈ જવું. પણ એમ વિચારવું કે, “ મે પૂર્વે જ્ઞાનને આવરણ કરનારાં એવાં કર્મો કરેલાં છે, કે જેથી ૧. જુઆ અધ્યયન ૩૩, પા. ૨૨૬-૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy