________________
મહાવીરસ્વામીના અતિમ ઉપદેશ
કેટલાક વિધિનિષેધા જ્ઞાનીપુરુષાએ ઉપદેશ્યા છે, તે તેણે બરાબર પાળવા. જેમકે, ભિક્ષા માગવા જતી વખતે તેણે લેાકેાની પંગત જમતી હેય ત્યાં ભિક્ષા માટે ઊભા ન રહેવું; ભિક્ષા આપનારથી અતિ દૂર કે અતિ નજીક કે તેની નજર સામે જ ન ઊભા રહેવું; પરંતુ એક તરફ એકલા ઊભા રહેવું તથા પેાતાના જેવા બીજા ભિક્ષુઓને ઓળંગી, આગળ જવાની પડાપડી ન કરવી.૧ ભિક્ષા ગ્રહણ કરતી વખતે પણ તેણે અતિ અક્કડ ન ઊભા રહેવું કે અતિ નીચા ન નમી જવું. ભિક્ષામાં પણ તેણે શુદ્ધ, જીવજંતુ વિનાના, નિર્દોષ અને ખીજાને માટે અનેલે આહાર દાષા વગેરે તપાસીને સ્વીકારવા, ત્યાર બાદ, જ્યાં ઘણા પ્રાણા કે ખીજો ન હોય, તથા જે ઉપરથી તેમજ આજુબાજુથી ઢંકાયેલી હાયર તેવી જગાએ ખીજા સયત પુરુષોની સાથે બેસીને, એક પણ દાણા પડી મૂક્યા વિના યાગ્ય સમયે પરિમિત ભાજન લેવું. આ સારું રધાયું છે,' આ ટીક
6
:
*
ખાતાં ખાતાં તેણે, સ્વાદવાળું છે,' કે કરવું, પરંતુ સંયમપૂર્વક ખાઈ લેવું. [૩૧-૩૬]
આ ઠીક રસવાળું છે,' એવું ન મેલ્યા
આવા શ્રદ્દાવાન, વિનયશીલ, મેધાવી, અપ્રમત્ત, વૈરાગ્યવાન, સત્યવક્તા, સયમી, તપસ્વી અને ગુરુની કૃપા તથા આજ્ઞાને વાંચ્છુક એવા મુમુક્ષુ શિષ્ય ગુરુ પાસેથી નાન
6
૧. સરખાવે। · આચારાંગ' શ્રુત૦ ૨, અધ્ય૦ ૧, ૨૯-૩૦; ૨. સરખાવા દશવૈકાલિક’અધ્ય૦ ૫, ૮૨-૩. ૩. સરખાવેા દશવૈકાલિક અધ્ય૦ ૫, ઉદ્દે૦ ૨,૧.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org