SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ મહાવીરસ્વામીના અંતિમ ઉપદેશ સત્પુરુષ એ બતાવેલા ધર્મને અનુસરનારા મનુષ્યના સાળમા હિસ્સાનેય ન પહોંચે. [૯-૪૪] कसिणं पि जो इमं लोयं पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणावि से न संतुस्से इइ दुप्पूरए इमे आया ॥ વિવિધ પદાર્થોથી ભરેલું આખું વિશ્વ કાઈ એક મનુષ્યને જ આપી દેવામા આવે, તે પણ તેનાથી તેને તૃપ્તિ થાય નહિ. મનુષ્યની તૃષ્ણાએ એવી દુપૂર છે. [૮-૧૬] सुवण्णरूप्पस्स उ पञ्वया भवे सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि इच्छा उ आगाससमा अगन्तिया ॥ સેાનારૂપાના કૈલાસ જેવા અસંખ્ય પતા પણ લે।ભી મનુષ્યને પૂરતા નથી. કારણ કે, ઇચ્છા આકાશ જેવી અનંત છે. [૯-૪૮] पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । पडिपुण्णं नाल मेगास इइ विज्जा तवं चरे ॥ ધનધાન્ય સમેત આખી પૃથ્વી કાઈ એક મનુષ્યને જ આપી દે, તે પણ તે તેને પૂરતી થાય નહિ. આમ જાણી નિગ્રહને આશરેા લેવા એ જ ઠીક છે. [૯-૪૯] सलं कामादिसं कामा कामा आसी वसोवमा | कामे पत्थैमाणा अकामा जन्ति दोम्गाई || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy