________________
સુભાષિતો
ર जो सहस्सं सहस्साणं संगामे दुन्जए जिणे । एगं जिणेज्ज अप्पाणं एस से परमो जउ ॥ . अप्पाणमेव जुज्झाहि किं ते जुन्झेण बझउ । अप्पणामेवमप्पाणं जइत्ता सुहमेहए ॥
દુર્જય સંગ્રામમાં લાખો યેહાએાને જીતે, તેના કરતાં એક પિતાને જીતે, તો તે જય ઉત્તમ છે.
પોતાની જાત સાથે જ લડવું જોઈએ. બહારના સાથે લડીને શું? પિતાના બળથી પોતાની જાતને જીતનારે સુખી થાય છે. [૯,૩૪-૩૫]
पंचिन्दियाणि कोहं माणं मायं तहेव लोहं च । दुन्जयं चेव अप्पाणं सवं अप्पे जिये जियं ।।
પાંચ ઈ,િ ક્રોધ, માન, માયા અને લોભ; તથા સૌથી વિશેષ દુર્જય એવું પિતાનું મનઃ એ જિતાયાં એટલે બધું જિતાયું. [૮-૩૬]
जो सहस्सं सहस्साणं मासे मासे गवं दए । तस्स वि संजमो सेउ अदिन्तस्स वि किंचग ॥
મહિને મહિને લાખો ગાય દેનારાના દાન કરતાં, કાંઈ ન આપનારાનુંય સંયમાચરણ શ્રેષ્ઠ છે. [૯-૪૦)
मासे मासे तु जो बालो कुसग्गेण तु भुजए । न सो सक्खायधम्मस्स कलं अग्घइ सोलसिं ॥
કોઈ અજ્ઞાની મનુષ્ય મહિને મહિને દાભની અણી ઉપર રહે તેટલું અન્ન ખાઈને ઉગ્ર તપ કરે, તો પણ તે માણસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org