________________
૩૧
મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ
વિરત ન થયેલે!, ક્ષુદ્ર અને સાહસક એવા માણસ નીલ ક્ષેસ્યા પામે છે. [૨ ૩-૪]
વાંક એલનારા, વાંકુ' આચરનારા, શ, ૧ અસરલ, પેાતાના દોષ ઢાંકનાર, કપટયુક્ત, વિપરીત શ્રદ્ધાવાળા, અના,૨ બીજાનું મ` ચિરાઈ જાય એવું દુષ્ટ ખેલનારા, ચાર અને મત્સર યુક્ત એવે! માણસ કાપાત લેસ્યા પામે છે. [૫-૬]
નમ્ર, અચપલ, અમાયી, અકુતૂહલી, વિનયા, ઇંદ્રિય-નિગ્રહી, યેાગવાન,૩ ઉપધાનવાન (સ્વાધ્યાય માટે વિહિત તપ કરનારા), ધર્મપ્રિય, દૃઢધી, પાપભીરુ અને સને। હતૈષી એવા માણસ તેોલેશ્યા પામે છે. [૭-૮]
જેનાં ક્રોધ, માન, માયા અને લેબ બહુ ઓછાં થઈ ગયાં છે તેવા, પ્રશાંતચિત્ત, આત્માનું દમન કરનારા, યાગવાન, ઉપધાનવાન, સ્વપભાષી, ઉપશાંત તથા જિતેંદ્રિય એવા માણસ પદ્મ લેસ્યા પામે છે. [૨૯-૩૦]
આ ધ્યાન અને રૌદ્રધ્યાન એ એને છોડીને ધર્મધ્યાન અને શુકલધ્યાનઃ ધ્યાના, પ્રશાંતચિત્ત, આત્માનું ક્રમન કરનારા, પાંચ સત્પ્રવૃત્તિએ (સમિતિ)પ વાળા, મન, વાણી
૧. મૂળ, નિકૃતિમાન.’
૨. ‘સારાં લક્ષણ વિનાના’ ~ટીકા.
૩. જીએ પા. ૨૧૬, હિં. ૮.
૪. જુએ પા. ૧૯૪, વિ. ન. ૨. આ પા. ૧૩૯,
૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org